આજ કાલ દરેક મહિલા હોય કે પુરુષ અવારનવાર નવા નવા શેમ્પુ વાપરતા હોય છે આ શેમ્પુ સારું પેલું શેમ્પુ સારું તેમ છતાં છતાં વાળ ખરવાની સમસ્યા , વાળ સફેદ થવાની સમસ્યા થતી હોય છે અંતે આપણે કંટાળી જાય છે વાળની સાર સંભાળ રાખવામાં કંટાળો આવે છે આજે તમને હર્બલ શેમ્પુ ઘરે કેવી રીતે બનાવવું તેની રીત શીખીશું તમારો વધારાનો ખર્ચો પણ નીકળી જશે અને વાળ પણ સરસ થઇ જશે ( વાળ કાળા , લોબા , ઘાટા તેમજ રેશમી બને છે )તો હર્બલ શેમ્પ બનાવવાની રીત પૂરે પૂરી વાંચજો અને મિત્રો સાથે શેર કરજો
સૌ પ્રથમ હર્બલ શેમ્પ બનાવવા માટે અરીઠા શિકાકાઈ આમળાના નાના ના કટકા કરી લેવા અને આ કટકા તેમજ સુકાયેલી મેથીના બીજ કડવા લીમડાના પાન પણ સુકવી લેવા
- home tips and tricks
- resipi
- અઠવાડિયાનું મેનુ
- અથાણા
- આઈસ્ક્રીમ
- ઔસધ
- કઢી રેસીપી
- કિચન ટીપ્સ
- ગુજરાતી રેસીપી
- ચટણી રેસીપી
- ચટપટી વાનગી
- ચોકલેટ
- નાસ્તા રેસીપી
- પંજાબી રેસીપી
- ફરસાણ
- ફરાળ
- મસાલા
- યોગાસન
- રસોઈ ટીપ્સ
- રીપોર્ટ
- રેસીપી
- લસ્સી
- વિટામીન
- શાક રેસીપી
- સૌંદર્ય ટીપ્સ
- સ્વીટ
- હેલ્થ ટીપ્સ
હર્બલ શેમ્પ બનાવવાની ટિપ્સ સૌપ્રથમ આમળા , શિકાકાઈ તથા અરીઠાને જુદા – જુદા મિક્સરમાં ક્રશ કરી લો. ત્યારબાદ ઠળીયા ને દુર કરી અરીઠા નો ભુક્કો કરી લેવો . પછી આમળાના કટકાને ક્રશ કરી લો , તેમજ શિકાકાઈને પણ ક્રશ કરો . આમ આમળા , શિકાકાઈ તથા અરીઠા ના ભૂકો કરીને પાવડર બનાવી લેવો આ ત્રણેય પાવડરને એક બાઉલમાં કાઢી બરાબર ભેળવી લો . હવે આ તૈયાર પાવડરને એક ડબ્બામાં સંગ્રહ કરો પાવડર લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે અને જયારે તમારે માથું ધોવાનું હોય ત્યારે આ પાવડર વાપરી શકાય છે. – આ પાવડર ને જે દિવસે માથુ ધોવા નુ હોય તેની આગલી રાત્રે પાણી માં પલાળી લો. હવે પછી આ શેમ્પ તૈયાર કરવા માટે એક પ્યાલા પાણી ને એક પાત્ર મા બે ચમ્મચી ઉમેરી રાખી દો .
હવે આ મિશ્રણ મા બે ચમ્મચ મેથીના બીજ તથા કડવા લીમડાના પાન ઉમેરો . હવે આ બધુ ઉકાળી લો . ત્યારબાદ થોડા સમય બાદ આ તૈયાર મિશ્રણ ને હાથ ની મદદ થી ચોળી લો . હવે આ શેમ્પુ ને એક અન્ય પાત્ર મા કપડા ની સહાયતા થી ગાળી લેવુ . હવે આ શેમ્પનો બીજા દિવસે સવારે તમે ઉપયોગ કરી શકો છો . આ આયુર્વેદિક શેમ્પ ના ઉપયોગ થી તમારા વાળને લગતી તમામ પ્રકાર ની તકલીફો દુર થાય છે . આ શેમ્પ ના ઉપયોગ થી વાળ કાળા , લોબા , ઘાટા તેમજ રેશમી બને છે . નોંધ : જો તમને અમારી ટિપ્સ પસંદ આવી હોય તો આ પોસ્ટને like અને share જરૂર કરજો
- કંદોઈ જેવી મીઠાઈ ઘરે બનાવવાની રીત | કેસર પેંડા બનાવવાની રીત
- ગેસનું બીલ વધારે આવે છે તો રાંધણગેસ બચાવવા આ ટીપ્સ અપનાવો
- માંડવી પાક બનાવવાની રીત | sing pak banavvani rit
- રસોડાના કામને સરળ પણ બનાવશે અને તમારા પૈસા પણ બચાવશે એવી આ ટીપ્સ
- બજાર જેવી ઘરે સેવ ઉસળ બનાવવાની રીત | sev usad bnavvani rit