Homeહેલ્થ ટીપ્સમેં લાખો રૂપિયાનો ખર્ચો કર્યા બાદ મને જે રિઝલ્ટ નથી મળ્યું માત્ર...

મેં લાખો રૂપિયાનો ખર્ચો કર્યા બાદ મને જે રિઝલ્ટ નથી મળ્યું માત્ર નજીવા ખર્ચે મને સારું થયું છે આ મેસેજ ને ડીલીટ કરતા પહેલા માત્ર કોઈ એક ગ્રુપમાં ફોરવર્ડ કરો

આ એક દર્દીનો  અનુભવ વિષે વાત કરવી છે  જરૂર જાણજો હું એક બીમાર દર્દી છું મેં લાખો રૂપિયાનો ખર્ચો કર્યા બાદ મને જે રિઝલ્ટ નથી મળ્યું માત્ર નજીવા ખર્ચે મને સારું થયું છે દવાખાના ના મોટા ખર્ચ થી બચી શકાશે ગમે તેટલા જુના દર્દ હોય એની પણ સારવાર થઇ શકશે આ મારો અનુભવ અને અભિપ્રાય આપું છું હું રાજેશ સોમપુરા અમદાવાદમાં રહું છું આ મેસેજ એટલા માટે લખું છું કે મને જે અનુભવ થયો છે તે બીજા અન્ય ગરીબ વ્યક્તિને પણ આનો લાભ મળે અને ઓછા ખર્ચે સાજા થઇ જાય એ માટે આ મેસેજ લખું છું છેલ્લા 15 વર્ષથી મને એક અલગ જ બીમારી નાના-મોટા દવાખાના અને ઇન્ટરનેશનલ દવાખાને મારી ટ્રીટમેન્ટ કરાવેલી લગભગ અંદાજે સાત લાખ ઉપર દવાનો ખર્ચ કર્યો છતાં પણ કોઇ ફેરફાર થયો નહીં એસીડીટી ભયંકર રહે મગ,ચણા,વગેરે કઠોળ ભૂલથી પણ ખાવ તો મને પગના તળિયા બળે ઊંધો ગેસ ભયંકર થાય અને માથું બહુ દુખે અને સાથે મને પથરી ને હરસ નો અસહ્ય દુખાવો મને ફ્રેન્ડસર્કલમાં થી કિરીટભાઈ એ હસુ દાદા નો કોન્ટેક કરવા કહ્યુ કે આયુર્વેદ થી તમને ગમે એટલી જૂની બીમારી હશે માત્ર પંદર દિવસમાં જ તમને રિઝલ્ટ મળી જશે મનને મનાવ્યું અને ચાલ ને એકવાર હજી અખતરો કરી લવ હાર ના માની અને હું ખૂબ કંટાળી ગયો હતો પછી દાદાને મેં રાત્રે 9 30 વાગ્યાની આસપાસ ફોન કર્યો લગભગ એક કલાક ઉપર મેં વાત કરેલી અને મને કહ્યું અમદાવાદ થી તમારે જામવાળા માં આવવું હોય અને જે બસનો ખર્ચો થાય એ જ ખર્ચમાં તમે સાજા થઇ શકો તેમ છો મને આશ્ચર્ય થયું પણ હું ત્યાં જઈ ન શક્યો અને ડાયરેક્ટ દવા મંગાવેલી ફોનથી પેમેન્ટ કરી આપ્યું 15 દિવસની જે દવા આપેલી એ દવા માત્ર ત્રણ દિવસ લીધી ને મને 50% ફાયદો થયો એમણે મને જે કહ્યું તે પ્રમાણે પછી મારા અમુક નિયમોમાં ફેરફાર કર્યો જમવાનો સમય પણ મેં બદલાવ્યો અને ત્યારબાદ દાદા અમદાવાદ આવ્યા અને મેં રૂબરૂ મુલાકાત લીધી ત્યારે હું એના પગમાં પડીને રોવા લાગ્યો તમે મને અને મારી ફેમિલી ને મૃત્યુમાંથી બચાવી લીધા હસુદાદા આ કળિયુગના ભગવાન છે લાખો રૂપિયા ખર્ચવા છતાં મને કોઈ જ ફેર ના પડ્યો ને માત્ર પંદરસો રૂપિયા ની દવા થી મારા તમામ પ્રકારના દર્દ માંથી મુક્તિ મળી ગઈ અને ત્યારે જ મેં હરસ અને પથરી ની વાત કરી તો દાદાએ મને પંદર પંદર દિવસની દવા આપી અને હાલમાં જ મે પથરીના રિપોર્ટ કરાવ્યા અને પથરી પેશાબ વાટે બહાર નીકળી ગઈ પહેલા જે ડોક્ટર પાસે બતાવ્યું તેજ ડોક્ટર પણ વિચારમાં પડી ગયા કે આ કેવો ચમત્કાર તમે શું દવા લીધી તમને એટલું બધું સરસ રિઝલ્ટ મલ્યું ત્યારે મેં હસુ દાદાનું નામ આપ્યુ કે જામવાળા ગીરમાં જમજીર ધોધ છે તે ગામમાં રહે છે અને તે ગીર ફોરેસ્ટમાં 36 વર્ષની નોકરી કરી રીટાયર્ડ થયા અને ગીરની તમામ વનસ્પતિ ની ઓળખ તેમની પાસે છે આ સાંભળી ડોક્ટર પણ ખૂબ રાજી થયા અને તેમણે પણ દાદાનો મારી પાસે નંબર માગ્યો.

દાદા માત્ર લોકોની સેવા માટે દવા કરે છે દાદા ને રાત્રે 9:00 થી 11 વાગ્યા સુધી ફોન કરવો સવારે ફોન કરવો નહીં. દાદા ને મળવાનો સમય દર રવિવાર નો છે અને ફોન કરીને જવું દાદા મારી પાસેથી દવાના 5000 થી લય 25000 પણ લઈ શકતા હતા પણ જે માત્ર દવાનો ખર્ચ અને કુરીઅર ખર્ચ જ લીધો.
અને હું ખૂબ રાજી થયો. અને મે 10000 રૂપિયા રૂબરૂ એમના ચરણોમાં અર્પણ કર્યા તો દાદા એ ના પાડી પણ મેં મારા સોગંદ આપી ને જબરજસ્તી થી આપ્યા કે કોઈ બીજા ગરીબ માણસ હોય અને એની પરિસ્થિતિ નબળી હોય તો એમને મફત દવા આપવી. નીચે હસુ દાદા નું સરનામું લખું છું બીજાને પણ ફોરવર્ડ કરશો મારા જેવા તો અસંખ્ય દર્દીઓ હશે તો એમને મોટા દવાખાના ના ખર્ચ થી બચી શકશે. ગીરનું દેશી આયુર્વેદ દાદા નું ફેસબુક ગ્રુપ છે તેમાં હજારો લોકો જોડાયેલા છે તમે પણ જોડાય રહેજો તેમાં પણ ઘણી બધી અગત્યની દવાની માહિતી મુકવામાં આવે છે

Youtube ચેનલ પણ છે GIR AYURVED તેમાં પણ તમને દવા કેવી રીતે બનાવવી તમે જાતે વિડીયો જોઈને બનાવી શકો છો…..હસુ દાદા જામવાળા ગીર
*9574612534* જુનાગઢ થી 100 Km, સાસણ થી 45 km, અમરેલી થી 100, વેરાવળ સોમનાથ થી 75 km, ફરતી બાજુ જંગલને વચમાં જામવાળા ગીર આવેલું છે તમારા એક મેસજ થી કોઈ ગરીબ માણસ નો ઈલાજ કરવી શકતા હોય તો આ કામ માં તમારું યોગદાન આપશો…બને તેટલો આ મેસેજ બીજા ગ્રુપ માં મોકલો આ મેસેજ ને ડીલીટ કરતા પહેલા માત્ર કોઈ એક ગ્રુપમાં ફોરવર્ડ કરો… બીજા ની જીદગી બચી જશે , તમોને પુણ્ય મળશે…

مقالات ذات صلة

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

الأكثر شهرة

احدث التعليقات

અમારી આ પોસ્ટ વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર મિત્રો કેવી લાગી તમને આ અમારી પોસ્ટ તમારા અભિપ્રાય અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવી અવનવી રેસિપી, કિચન ટીપ્સ, સૌંદર્ય ટીપ્સ, હેલ્થ ટીપ્સ, રસોઈ ટીપ્સ વાંચવા તેમજ  નવીન નવીન  રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં facebook  Page” ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworldને Like & share કરો.  ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworld તેમજ તમારા મિત્રોને પણ શેર કરજો