ખોરાકમાં તાજા ફળો અને લીલા શાકભાજીથી રોગ પ્રતિકારક શક્તિ, વિટામિન, કેલ્શિયમ ભરપુર પ્રમાણમા મળે છે

How to improve emunity power. રોજના ખોરાકમાં તાજા ફળો green fruit and vegetables અને લીલા શાકભાજીની અગત્યતા કેટલી ગણાય ? લીલા શાકભાજી અને તાજા ફળોનો ખોરાકમાં સમાવેશ કરવાથી જમવાનો સંતોષ સાથે . કેલરી ઓછી જવાને કારણે તેમનું વજન ઓછું થાય તે સ્વાભાર્વિક છે પણ તેઓ તેમ કરી શકતાં નથી . આરોગ્યના અનેક ફાયદા હોવા છતાં કોણ જાણે કેમ આજકાલ લીલા શાકભાજી અને તાજા ફળફળાદીને રોજના ખોરાકમાં જોઈએ તેટલી અગત્યતા મળતી નથી . કોઈ સ્વાદનો વાંધો કાઢે તો કોઈ સમયસર લેવાનો વાંધો કાઢે પણ સાચી હકીકત એ છે કે જો તમારે આજીવન તેદુરસ્ત રહેવું હોય તો અઠુત ગુણો વાળા લીલા શાકભાજી અને તાજા ફળોને તમારા રોજના ખોરાકમાં સ્થાન આપવું જ પડશે .

આ લિસ્ટમાં અમુક શાકભાજી અને ફળો . તો બારે માસ મળે છે તમે શાની આળસ કરો છો . ફળો અને શાકભાજીને રોજના ખોરાકમાં સ્થાન આપવાના ફાયદા ૧ રોગો સામે રક્ષણ આપે છે . બારે માસ બજારમાં મળતા લીલા શાકભાજી અને ઋતુ અનુસાર મળતા તાજા ફળો રૌજના ખોરાકમાં લેવાની અગત્યતા વિષે કાચ તમે જાણતા ના હો તો એ જરૂરી છે કે તમારા રોજના ખોરાકમાં તમે ગમે ત્યાં રહેતા હો પણ બજારમ | ઋતુ પ્રમાણે સહેલાઈથી મળતા જુદા જુદા પ્રકારની તાજા ફળોમાંથી તમને ગમતાં બે કે ત્રણ કળો અને ૨૦ થી ૨૫૦ ગ્રામ લીલા શાકભાજી લેવા જોઈએ તેમને તંદુરસ્ત રાખવામાં તેમનામાં ભરપૂર પ્રમાણમાં રહેલો વિટામિન , મિનરલ્સ અને ફાઇબરનો મોટો ફાળો છે . તમારા શરીરને બાળપણથી મોટી ઉંમર સુધી રોગો સામે રક્ષણ આપે છે . ૨ પૈસા વાળા લોકો ( અપર કલાસ ) માં વજન વધતું ચાલ્યું છે . આપણા દેશમાં ગરીબ લોકોને બાદ કરતાં પ્રતિષ્ઠિત અને પૈસાદાર લોકોમાં વજનનું પ્રમાણ વધતું ચાલ્યુસ છે તેઓ તૈમના શરીરની જરૂરત કરતાં વધારે અને વજન વધારે તેવું જર્મ છે .

આ વર્ગના પુરુષો , સ્ત્રીઓ અને હવે બાળકો સૌ કોઈના વજને વધારે દેખાય છે . લીલા શાકભાજી અને તાજા કળોનો તેમના ખોરાકમાં સમાવેશ કરવાથી જમવાના સંતોષ સાથે . કેલરી ઓછી જવાને કારણે તેમનું વજન ઓછું થાય તે સ્વાભાવિક છે પણ તેઓ તેમ કરી જોકતાં નથી

૩ , જૂના ( નીક ) રોગો સામે લીલા શાકભાજી અને તાજા ફળ રક્ષણ આપે છે પ્રયોગોથી સિદ્ધ થઈ ગયું છે કે લીલા શાકભાજી અને તાજા ફળોમાં રહેલા શરીરના સંચાલન માટે અત્યંત જરૂરી વિટામીન્સ , મિનરલ અને ફાઈબર્ને કારણે કોનીક ( જુના ) રોગો જેવા કે હાર્ટડીઝ સ્ટ્રોક ( બ્રેઈન ડીસીઝ ) અને અમુક પ્રકારના કેન્સર , ઓખોની તકલીફો બ્લક પ્રેશર અને પાચન સંસ્થાના રોગો સામે રક્ષણ આપે છે . ૩ . રોગ પ્રતિકારક શક્તિ ( ઈમ્યુનિટી વધારે છે . તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ ( ઈમ્યુનિટી emunity ) એટલે તમારા શરીરનું અનેક પ્રકારના રોગોથી રક્ષણ કરનાર લશ્કર તટેવાય , જ લશકર મજબૂત હોય છે તે દરેક દિશાઓમાંથી આવતા દુખનોથી શરીરનું રક્ષણ કરી શકે . જો લશ્કર નબળું હોય તો તમારા શરીરના સાત દરવાજા ( આંખ , નાક , કાન , ગળું , ચામડી અને મળતર , મૂત્રર ) મારફતે દાખલ થયેલા સૂક્ષ્મ જીવાણુઓ બેક્ટરિયા , વાઈરસ , કમ્પસ તેમજ એલર્જી કરનારા પદાર્થો જે શરીરના દુમન કહેવાય તેમનાથી તમારા શરીરનું રક્ષણ કરી શકે નહીં જેને લીધે ચામડીના અનેક પ્રકારના રોગો થઈ શકે . શરીરને થયેલી ઈજાને કાdી વાર લાગે . શાસના સૌણ ( ઉધરસ , શરદી ભ ) થાય . જુની ( કોનીક ) બીમારીઓ મટે નહીં , નિયમિત ફળો અને શાકભાજી ખાવાથી શરીરની ઈમ્યુનિટી રોગપ્રતિકારક શક્તિ એટલી બઘુ વધી જાય છે કે તેનાથી નવા રોગો થતાં અટકે છે . એટલું જ નહીં પણ જૂના ( ડોનીક ) ગોખ પણ રાહત થાય છે . ૪ . બીજા ખોરાક સાથે કળો અને શાકભાજી ખાવાથી પેટ ભરેલું લાગે છે . ? તમે આખાં [ Eવસના ખોરાક ( નાસ્તો , લય અને ડિનર ) સાથે થોડા થોડા પ્રમાણમાં ફળો અને શાકભાજી ખાવાની ટેવ પાડશે તો રોજના ખોરાકનું પ્રમાણ જાણે અજાણે ઓછુ લઈ શકશો કારણ ફળો અને શાકભાજીને કારણે તમારૂ પેટ ભરેલું લટારો ૫ . શાકભાજી અને ફળો ખાવાથી બીજો ખોરાક જાણે અજાણે ઓછી લેશો . :

રોજની કેલરીની જરૂરીયાત પુરુષ માટે ૨૦૦૦ અને સ્ત્રીઓ માટે ૧૮૦૦ ગણાય છે . તમે તમારા રોજના ખોરાક સાથે શાકભાજી અને ફળો લૈર્શો તો તેની કેલરી ઓછી હોવાથી તમને ભૂખ ઓછી લાગશે તેથી વધારે કૅલરી વાળો ખોરાક છ લૈશો . ૬ . ચરકસંહિતામાં પણ બિમાર વ્યક્તિઓને શાકભાજી અને ફળોને ખોરાકમાં સ્થાન આપવાના લૈવાના અનેક ફાયદા ગણાવ્યા છે . જૂના વૈદક શસ્ત્રો ( ચરકસંહિતા ) માં પણ સાજાસમાં અને બિમાર વ્યક્તિઓને કળાહાર અને લીલા શાકભાજીનો રસ કે સૂપ આપવાથી તેમને આરોગ્યના ઘણા ફાયદો થાય છે તેનો ઉલ્લેખ છે . ૩ . તાજા ફળો અને શાકભાજી નિયમિત ખાવાથી તમારો આત્મવિશ્વાસ વધે છે . : રિફાઈન્ડ કાબોંહાયડ્રેટ ( ખો , ચોખા , આનજન ચાળેલો લોટ ) ખાવાથી વધારે ભૂખ લાગે છે . તેમાં ફાઈબર નામ માત્ર નહીં હવાથી પેટ ખાલી લાગે છે અને તેથી વારેવારે ભુખ લાગે છે તે વખતે તમારું મન ગર્મ તેટલું મજબૂત હોય તો પણ બહારના કાસ્ટ ફૂડ અને જંક ફૂડ ખાઈ જાઓ છો અને વજન વધે છે . આનાથી ઊલટું બીજા ખોરાક સાથે ફળો અને શાકભાજી ખાવાથી તમારા મનમાં કઈ પણ પ્રકારનું દુખ થતું નથી અને વજન કાબૂમાં રહે છે એથી તમારો આત્મવિશ્વાસ વધે છે . ૮ . બિમારની સારવાર માટે ડૉક્ટરો પણ ફળો અને શાકભાજી લેવાનું જણાવે છે . ઘણી વાર બીમાર અર્થે ઉમ્મર લાયક વ્યક્તિઓને વાગી ભયાનક આSઅસરથી બચાવવા માટે આજકાલ ડૉક્ટરો પણ આડઅસર વાળી દવા આપવાને બદલે શાકભાજીના રસ અને ફળો લેવાની સલાહ આપે છે . ૯ . શરીરને બીમાર પાડનારા તત્વો સામે લડવાની શક્તિ આપે છે .

શરીરને બિમાર પાડનારા તત્વોને વૈજ્ઞાાનિકોએ “ી રેડિકલ ” નામ આપેલું છે અને તેનો નારણ કરનારા તત્વોને “ એરિકસીટ ’ નામ આર્પલ છે . આગળ જણાવેલા સાd દરવાજા મારફતે અનેક પ્રકારના ફી રેSિલ શરીરમાં જાય છે . જો તમે રેગબેરંગી શાકભાજી અને કળને રોજના ખોરાકમાં સ્થાન આપશો તો તમારા શરીરમાં વિટામિન એ , વિટામીન સી , | વિટામિન ઈ , અને સેલેનિયમ જેવા પાવરફૂલ એન્ટિઓકિસડનું પ્રમાણ વધારે જશે . આ | કારણે શરીરને નુકશાન કરનારા ફ્રી રેડિકલ ‘ નાશ પામશે અને તમારી તન્દુરસ્તી જળવાઈ વિકશે

૧૦ . સાયી પાવરફૂલ જે ક્સટ એટલે ” વિટામિન ‘ આ ‘ અથવા આક્સીજનું જે ચકખી હવામાં વિપુલ પ્રમાણમાં હોય છે . લીલાં શાકભાજી અને તાજા ફળોમાંથી તો આગળ જણાવેલા ઘણાં એન્ટિઓક્સિડેટ તમને મળશે જ પણ કુદરતે માનવજાતને મફત ભેટ આપેલો ઓક્સેિજન જો તમારે તમારા શરીરમાં લઈને આજીવન તંદુરસ્ત રહેવું હોય તો તમારે જીવનભર તમર્ન ગમતી કસરત તે ચાલવાનું હોય , દોડવાનું હોય , તરવાનું હોય કે સાઈકલ ચલાવવાનું હોય કે લોકિંગ કલબની કસરત હય છે , નિયમિત તમારા ઘરમાં કે કોઈ ગાર્ડનમાં તમારી અનુકૂળતાએ કરશો તો જીવનભર તંદુરસ્ત રહેશો .

” ફળો અને શાકભાજીના કાયદાના થોડા દાખલા : ૧ , લીંબુઃ ૧ , વિટામિન બી કોમ્લેક્સ છે . ૨ . પાવરફૂલ એંટીઓક્સિડંટ વિટામિન સી છે . ૩ , . પટાયમ છે . ૪ . મેગ્નેશ્યમ છે . ૫ . બાયોક્લવેનોઈ સાઈટ્રિક એસિડ છે . ૬ . કેશ્યમ છે , ૭ , પેક્ટિન છે અને ઘણા બધા ક્લેવેનોઇસ છે , સવારના ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબુનો રસ નાખીને પીવાથી તમારા શરીરનું મીડિયમ આલ્કલાઇન થાય છે . ૨ કેરી : ૧ . ૭૬ ટકા પાવરલ એન્ટીઓક્સીડન્ટ વિટામીન સી છે જેનાથી ઈમ્યુનીટી વધે છે . ૨ . ર૫ ટકા બીજો પાવરફુલ એન્ટીઓક્સીડેન્ટ વિટામીન એ જેનાથી આંખોને શક્તિ મળે છે . ૩ , ૧૧ ટકા વિટામીન બી , ૬ . ઉપરાંત વિટામીન કે થાયામીન , રીબોફ્લેવીન , | નાયાસીન , ફોલિક એસીડ , વિટામીન બી , ૧૨ . પેન્ટેથોનીક એસીડ અને કોલીન છે જેનાથી Pજમાં હોર્મોન ઉત્પન્ન થાય છે અને હદયરોગ સામે રક્ષણ મળે છે . ૪ . ૯ ટકા જેટલી પ્રોબયોટીક ફાઈબર છે . પ૯ ટકા જેટલું કોપર છે જે રક્તકણની ઉત્પતિમાં અને શરીરને જરૂરી એન્ઝાઈમને . બનાવવામાં જરૂરી છે . ૬ . ૭ ટકા જેટલું મેગ્નેશ્યમ અને ૭ ટકા જેટલું પોટેશ્યમ છે જેનાથી શરીરના પ્રવાહનું પ્રમાણ જળવાઈ રહે છે . ૭ . થોડા થોડા પ્રમાણમાં શરીરને જરૂરી તેવા વૈશ્યમ , આયર્ન , ફોસ્ફરસ , સોડીયમ , ઝીંક , કોપર , મેગેનીઝ જેવા મિનરલ્સ છે . ૮ . પાકી કેરીનો ” ગ્લાયસેમિક ઈનડેક્ષ પદુ છે એટલે રોજ એક પાકી કેરી ડાયાબીટીસ હોય તેવી વ્યક્તિ પણ ખાઈ શકે કારણ તેનાથી ડાયાર્નીટીસ વધશે નહિં . ” ૩ , આદુ . ૧ . સ્નાયુના દુખાવામાં આદુનો રસ અથવા આદુનું તેલ અદ્ધત કાર્યો કરે છે . ૨ . મગજને સજાગ અને ચેતનવંતુ રાખવા આદુનો ઉપયોગ કરો . ૩ , ઉધરસ , શરદી અને નાક ભરાઈ જવાની તકલીફ માટે આદુંનો રસ શ્રેષ્ઠ છે . ૪ . અપચો , એસિડિટી અને છાતીમાં બળતરા ( હાર્ટ બર્ન ) માટે આદુ અકસીર ધ્વા છે . ૫ . ઉબકા અને ઉલટી થતાં અટકાવવા માટે આદુનો ઉપયોગ કરો . ૬ . સાંધાના વા માટે આદુનો ઉપયોગ કરવાથી રાહત થાય છે . ૩ , મોને ચોકખું કરવા આદુંનો ઉપયોગ કરો . ૮ . લોહીનું પરિભ્રમણ વધારવા આદુનો ખોરાકમાં ઉપયોગ કરો . ૯ આદુ લેવાથી ડાયાબિટીસ કાબુમાં રહેશે અને હદયરોગ સામે રક્ષણ મળશે , ૧૦ . જમ્યા પછી થતાં ગેસ અને આફરાનું પ્રમાણ આદુને કારણે ઓછું થાય છે . ૫ . પાઈનેપલ ; ESાનો વ ગાડાંનોniાં વાત આ છે

૮ . હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે . ૯ , અવાજ બેસી ગયો હોય ત્યારે દાડમનો રસ ધીરે ધીરે ગળા નીચે ઉતારવાથી અવાજ ખૂલી જાય છે . ૧૦ . આયુર્વેદના મત પ્રમાણે દાડમના રસમાં મધ નાખીને અથવા દાડમની છાલના ચૂર્ણમાં , મધ નાખીને રોજ લેવાથી સંગ્રહણીના દરદમાં ફાયદો થાય છે . ૧૧ . વારે વારે નસકોરી ફૂટતી હોય ત્યારે દાડમનો રસ પીવાથી તેમાં રહેલા વિટામિન સી ને લીધે રાહત થાય છે . ૧૨ . પાણીદા LISTના રni viis નાખીને પીવાથી પેટમાં થતી બળતરા અને ગભરાટ દૂર થાય છે . ૩ ,

ખજૂર – ૧ , ખજૂરમાં અઢળક પોષક તત્વો છે . ૨ . ખજૂરમાં ફાઈબર ( રેસ ) છે . ૩ , પેટનો દુખાવો થતાં અટકે છે . ૪ . ગર્ભવતી સ્ત્રીને લાભ થાય છે . ૫ . હાડકાં મજબૂત થાય છે . ૬ . રક્તક્ષીણતા ( એનીમિયા ) માટે ખજૂર ખાઓ . ૭ . ચામડી પર થયેલી એલર્જીના કેસમાં આરામ આપે છે . ૮ . વજન વધારવામાં મદદ કરે છે , ૯ . જ્ઞાનતંતુની સિસ્ટમ ( નર્વસ સિસ્ટમ માટે ખૂબ લાભદાયક છે . ૧૦ , હાર્ટએટેક તેમજ બ્રેઇન એટેક થવાની શક્યતા ઓછી થઈ જાય છે .

નિયમિત ૨૦૦ થી ૨૫૦ ગ્રામ ભીંડાનો ખોરાકમાં ઉપયોગ કરવાથી : ૧ . ડાયાબિટં સવાા દર્દીઓના બ્લડ સુગર લેવલ બે મહિનામાં ઓછા થાય છે . ૨ . ભીંડામાં રહેલ રેસા ( ફાઈબર ) ને કારણે લિવરમાં “ બાઈલ એસિડની સાથે આવેલા ટોકસીક પદાર્થોનારા પામે છે . ૩ , ભીંડામાં રહેલા રેસા ( ફાઈબર ) ને કારણે ખોરાકનું પાચન થયા પછી રહેલા ટોક્સીક પદાર્થો મળ સાથે સહેલાઈથી બહાર નીકળી જાય છે . ૪ . ભીંડામાં રહેલા રેસા ( જ્ઞાઈબર ) ‘ પ્રોબાયોટિક જેવું કામ કરે છે . ૫ . ભીંડામાં રહેલા સાયણિક પદાર્થોને કારણે માનસિક રીતે નબળા , થાકેલા અને હતાશ વ્યક્તિઓને ઘણો ફાયદો થાય છે . ૬ , ભીંડા આલEલાઇન છે તેના ઉપયોગથી ખોરાકનું પાચન થયા પછી બાકી રહેલા એસિડથી ડારડા | | અન્તરત્યયા ( મ્યુક્સ મૈમ્બરે 15ને નુકરા થતું નથી અને હોજરી કે આંતરડામાં ચાંદા ( અલ્સર ) પડતાં નથી . ૭ . ભીંડાના ઉપયોગથી ગળામાં , ફેફસામાં સોજો થતો અટકે છે અને મા ઉપરાંત સંગ્રહણી . ( આઈ . બી . સ ) માં ફાયદો કરે છે . ૮ . ભીંડામાં રહેલી ફાઈબરને કારણે કબજિયાત થતાં અટકે છે . ૯ . ભીંડામાં રહેલ વિટામીન સી પાવરફૂલ એન્ટીઓક્સીડન્ટ છે જેને લીધે દમના દર્દીઓને Mી રાહત થઇ છે તે ૧૦ . જાપાનમાં થયેલા પ્રયોગ અનુસાર ભીડાનો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરવાથી આંતરડાના કેન્સર થતાં અટઠે છે . ૧૧ . ભીંડાનો ખોરાકમાં નિયમિત ઉપયોગ કરવાથી મોતિય આવવાની ક્રિયા ધીમી પડે છે . ૧૨ . ભીંડાના ખોરાકમાં નિયમિત ઉપયોગથી લોહીમાં કોલેસ્ટરોલનું પ્રમાણ ઓછું થાય છે . ૯

કેળાં . કેળો શરીર માટે કેટલા બધા કાયદા કારક છે . ૧ બ્લડપ્રેશર એક કેળામાં અંદાજે ૪ર૪ મી . ગ્રામ જેટલું પોટાશયમ છે અને ૧ મી . ગ્રામ જેટલું ઓછું સોડિયમ છે . ૨૨ કેળા ખાવાથી હદયરગ સામે રક્ષણ મળે છે . બ્રેઈન સ્ટ્રોક સામે રક્ષણ મળે છે . ૩ . એનીમિયા કેળા આયર્ન છે . ૪ . પેટના પ્રોબ્લેમ કેળામાં સોલ્યુબલ ફાઈબર છે જેણે કારણે ખોરાકનું પાચન બરાબર થાય છે . ઝાડા થતાં નથી પેટનો દુખાવો , ગેસ અને કબજિયાત થતાં નથી પાઈલ્સ ( રસ ) થતાં અટકે છે . ૫ . મગજનો પ્રોબ્લેખ કેળામાં ટ્રિોકેન નામનો . પદાર્થ છે . કેળાં લેવાથી ફાયદો થાય છે . ૬ . એશ્લેટ ( કસરતબા ) માટે કેળા શ્રેષ્ઠ કળા ગણાય છે . ૭ , કેન્સર સામે રક્ષણ આપે છે . ૮ . ચામડી અને સુવાળી અને ચમકતી બનાવે છે . કેળામાં રહેલા ચરબીવાળા પદાર્થોને કારણે કેળાનો ખોરાકમાં રોજ ઉપયોગ કરનારાની ચામડી સુંવાળી , કસ્યલી વગરની હૈ છે . ૧૦ . ટામેટા , ૧ . જૂની કબજિયાતમાં રોજ બે કાચા ટામેટા સલાડ તરીકે ખાવાથી ૧૫ દિવસમાં ફાયદો થાય છે કારણ તેમાં ફાઈબર છે . ૨ . આખા દિવસમાં બધા મળીને યાર ટામેટાં ખાવાથી તમારો લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધે છે . ૩ રોજના ખોરાકમાં સલાડ તરીકે બે કે ત્રણ ટામેટા ખાવાથી પેટનો દુખાવો , ગેસ અને ઉબકા અને ઝાડા થતાં નથી . ૪ . ટામેટામાં વિટામિંન એ , વિટામીન સી અને વિટામિન ઈ તેમજ લાયર્કોપેન નામનો કર્તવેનોઈડ છે ૫ .

ટામેટમાં રહેલા ” લાયકોપેન ” હાડકાંને મજબૂત કરવામાં અત રીતે મદદ કરે છે . ખાસ કરીને મેનોપોઝમાં આવેલી સ્ત્રીઓના હાડકાં નબળા પડતો અટકે છે . ૬ . ટામેટામાં વિટામિન એ છે તમારી આંખના કોષને તંદુરસ્ત રાખે છે . ૩ . ટામેટા હાર્ટ એટેક સામે રક્ષણ આપે છે . ૮ . ટામેટાનો , ખોરાકમાં નિયમિત રીતેં ઉપયોગ કરવાથી કિડની અને ગોલબ્લેડર સ્ટોન થતાં નથી . ૯ . રાપેટો રોજ લેવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે . ૧૦ . ટામેટા રોજ ખાવાથી વજન ઓછું વાય છે ,

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles