કેસરના સેવનથી થાય છે 7 બીમારી જડમુડથી દુર

કેસર પવિત્ર ગણાય છે.ભગવાનને તિલક કરવામાં પણ તનું મહાત્મ્ય છે. અને ઔષધ તરીકે પણ ઘણું અક્ષીર છે.તેના ઉપચાર રીતે … રક્ત્પિત્ત ઉપર:- બકરીના દૂધમાં કેસર સીજવી પાવું અને બકરીના દૂધમાં ભાત ખાવા. શરીરમાંથી લોહી ઘણું ગયું હોયતો:- મધ સાથે કેસર ખાવું. પીનસ રોગ ઉપર:- કેસર ઘીમાં ખરલ કરી નસ્ય આપવું. આધાશીશી ઉપર:- કેસર અને ઘી એકત્ર કરી નાકે સુંધવું. કોલેરા ઉપર:- લીમડાના રસમાં કેસર આપવું. મસ્તક રોગ ઉપર:- કેસર+ અને બદામને ગાયના ઘીમાં ખરલ કરી નાકે સૂંઘવું.

ધાતુ જતી હોય તો:- જૂના ઘીમાં કેસર ખરલ કરી ત્રણ દિવસ આપવું. કૃમિ ઉપર:- કેસર અને કપૂર દૂધમાં પીવું. ગર્ભિણી નાં રક્તસ્રાવ અને પેટ પીળા ઉપર:- ગાયના માખણમાં થી પાણીનો પુરે પુરો અંસ કાઢી નાખી એક તોલો માખણમાં પા તોલો કેસર નાખી આપવું… આ રીતે કેસર બીજા અન્ય રોગોમાં પણ અક્સિર છે…

Leave a Comment