સંચળ પાણી પીવાથી થાય છે મોટી મોટી બીમારી બાદ છુટકારો

0

આજકાલ ભાગદોડથી ભરેલી લાઇફમાં લોકો પાસે સ્વસ્થ રહેવા માટે પણ સમય મળતો નથી. જેથી અનેક ગંભીર બિમારીઓ થવાની સંભાવના વધી જાય છે. તમે સ્વસ્થ રહેવા માટે એક ઘરગથ્થુ ઉપાય કરી શકો છો. રોજ તમે મીઠાનું પાણી પીશો તો ઘણી બિમારીઓ દૂર થઇ શકે છે. તેમજ મીઠામાં રહેલા 80થી પણ વધારે મિનરલ્સ તમારા શરીર અને સ્વાસ્થ્ય માટે વધારે લાભદાયક છે.

મીઠાનું પાણી બનાવવાની રીત• એક ગ્લાસ નવશેકા પાણીમાં નાની ચમચી સંરળ બરાબર મિક્સ કરો. આ રીતે તમારુ હેલ્થી ડ્રિંક તૈયાર થઇ જશે. જેનું સેવન કરવાથી તમને ઘણાં ફાયદા થઇ શકે છે. આવો જોઇએ મીઠાનું પાણી પીવાથી કયા ફાયદા થાય છે. મીઠાનું પાણી પીવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. જેમ કે ખીલ, ડાઘથી સહેલાઇથી છૂટકારો મળે છે. કારણકે મીઠાના પાણીમાં ક્રૈમિયા હોય છે. જે ત્વચામાં રહેલી સમસ્યાઓથી લડવાનું કામ કરે છે અને ત્વચામાં ચમક આવે છે.
આ પાણી પીવાથી તમારા મોંની અંદર રહેલી લાર ગ્રંથિ એક્ટિવ થઇ જાય છે. લાર તમારા પેટમાં રહેલા પાંચક એન્જામને કુદરતી મીઠું, હાઇડ્રોક્લોરિક એસિડ અને પ્રોટીનને પચાવવાનું કામ કરે છે. તે સિવાય પેટમાં રહેલા લીવર અને આંતરડા ફણ તે એન્જાઇને પ્રેરિત કરે છે. જે તમારા દ્વારા ખાવામાં આવેલ ખોરાકને પચાવવામાં મદદ કરે છે.

તેમજ આ પાણીમાં વધારે પ્રમાણમાં મિનરલ્સ હોય છે. જેના કારણે મીઠાનુ પાણી એક કુદરતી એન્ટી બેક્ટેરિયલની જેમ કામ કરે છે. જે તમારા શરીરમાં બિમારી ફેલાવનાર ગંભીર બેક્ટેરિયાને મારવાનું કામ કરે છે અને સ્વાસ્થ્યને સ્વસ્થ રાખે છે. થોડાક સમય બાદ આપણા શરીરમાં રહેલા મિનરલ્સ ઓછા થવા લાગે છે. જેના કારણે હાડકા કમજોક થવા લાગે છે. આવી સ્થિતિમાં આ પાણી પીવાથી હાડકામાં રહેલા આ મિનરલ્સનું પ્રમાણ પૂરુ પાડીને હાડકા મજબૂત બનાવી રાખે છે. જેથી દરરોજ આ પાણીનું સેવન કરવું જોઇએ. સંચળને નવશેકા પાણીમાં દરરોજ મિક્સ કરીને પીવાથી તમારા શરીરમાં રહેલા પોટેશિયમ દૂર થાય છે. જેના કારણે તમારા સ્નાયુઓ મજબૂત રહે છે અને તમે સ્વસ્થ રહે છે. તેમજ સંચળનું પાણી પીવાથી શરીરમાં રહેલી વધારાની ચરબીને દૂર કરે છે. જેથી સહેલાઇથી સ્થૂળતા દૂર થાય છે. તે સિવાય આમ કરવાથી શરીરનું કોલેસ્ટ્રોલ લેવલ ઓછુ થાય છે. જેનાથી ડાયાબિટીઝ જેવી ગંભીર બિમારી થવાની સંભાવના પણ ઓછી રહે છે.

લિવરની સમસ્યાથી પણ છૂટકારો અપાવે છે. આ પાણી પીવાનથી ખરાબ થયેલી કે ડેમેડ થયેલ લિવર સેલ્સ કામ કરવા લાગે છે. સારી ઉંઘ લાવવામાં પણ મદદ કરે છે. લોહીમાં રહેલા કોર્ટિસોલ અને એડ્રનિલને વધારવામાં મદદ કરે છે. આ હોર્મોન્સ સ્ટ્રેસથ ડીલ કરે છે. આ હોર્મોન્સને મેનેજ કરવાથી સારી ઉંઘ આવે છે.જેથી જો તમને ઉંઘ ન આવવાની બિમારીથી પરેશાન છો તો રોજ સવારે આ પાણીનું સેવન કરવું જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here