રસોડાના કામને સરળ પણ બનાવશે અને તમારા પૈસા પણ બચાવશે એવી આ ટીપ્સ

તેલ કે ઘી ગાળવાની સાચી રીત

કિચનના કામને સરળ બનાવે અને પૈસા પણ બચાવે એવી અમુક ટિપ્સ સૌથી પહેલી ટિપ્સ છે આપણે કોઈપણ વસ્તુ તળીએ તો તેલ ગંદુ થઈ જતું હોય છે અને આપણે તેલને ગાળતા હોઈએ છીએ ઘણી વખત એવું થાય કે તેલને ગાળવા જઈએ તો ગરણી આમ પડી જાય અને આપણી બધી જ મહેનત પાણીમાં જાય ઘણી વખત આપણે ઘી બનાવીએ તો ઘી લગાડતા હોય ત્યારે પણ એવું થતું હોય છે તો તેના માટે ગરણીનો જ્યાં ઉપરનો ભાગ છે તેમાં એવી રીતના ચમચી ભરી દેવાની.

આવી રીતના કરવાથી ગમે એટલી નાની તપેલી હશે કે મોટું વાસણ હશે તમારી ગરણી હલસે નહિ એની જગ્યાએથી અને તમે ગાળશો તે વસ્તુ પડશે નહીં. આવી રીતના કરવાથી તેલ ગળાઈ પણ જશે અને ગરણી પડવાની પણ બીક નહીં રહે ઘણી વખત આપણે ઘી કરતા હોઈએ તો ગરણી પડી જાય તો કીટુ પાછું ઘીની અંદર મિક્સ થઈ જાય તો આવી રીતના તમે ચમચી ભરાવીને ગાળશો ઘી અથવા તો તેલ તો આરામથી ગળાઈ જશે અને ત્યારબાદ આપણે ચમચીને કાઢી લઈશું તમને ઉપયોગમાં આવશે

સાવ નવશેકું ની પ્રસાદ ધુમાડા નીકળતા હોય તેવું ગરમ પાણી લેવાનું તેની અંદર એક ઈનોનો પાઉચ નાંખી દઈશું અને આને થોડીક વાર માટે આપણે રહેવા દઇશું સાથે એકાદ ચમચી જેટલું લિક્વિડ નાખી દઈશું અને એનો નાખવાથી તમે જોઈ શકો છો કે પાણીમાં એકદમ સરસ રીએક્શન થાય છે અને થોડીવાર આને આમ જ રહેવા દેશું. જો આશરે અડધી કલાક જેવું થઈ ગયું છે તો હવે આપણે ગરણીને બહાર કાઢી લઈએ અને જૂનું બ્રશ લઈને તેની મદદથી ઘસી લઈશું. જો તમને એમ લાગે કે ઘરની સાફ નથી થતી તો તમે થોડું વધારે લિક્વિડ ડિશોર્સ લઈ શકો છો. આવી રીતના ઘસવાથી એની જે સાઈડની રીંગ છે કાળી પડી ગઈ છે તે પણ સરસ વાઈટ થઈ જશે અને તમે જોઈ શકો છો હવે કેટલો બધો કચરો નીકળી રહ્યો છે અવારનવાર આવી રીતના દર અઠવાડિયાને 10 દિવસે સાફ કરી લેવાની તો ખૂબ જ જલ્દીથી સાફ થઈ જશે ઘણી વખત આપણે એમ થતું હોય કે આપણે બહુ સાવધાની રાખીએ છીએ તો પણ બીમારી કેમ આવી જાય છે કઈ રીતના જો આમાં કચરો ફસાયેલો તો તેના કારણે રોગો થવાની શક્યતા રહે છે હવે આ ગરણી ને ધોઈને લુછીને બતાવો તો જો ગરણી ધોઈને તમે જોઈ શકો છો કે કેટલી સરસ ક્લીન થઈ ગઈ છે ને આજુબાજુની રીંગ પણ સાફ થઈ ગઈ છે તો

બજાર જેવો એલચીનો પાવડર બનાવવાની રીત

આપણે એલચીનો પાવડર જ્યારે પણ જરૂર પડે ત્યારે તાજી બે-ત્રણ એ છે અને ખાંડીને નો ઉપયોગ કરતા હોઈએ છીએ અને છોતરા જે વધે એને ચામાં નાખી દેતા હોઈએ છીએ પણ ભૂકો એકદમ સરસ નથી થતો અને આપણે અવારનવાર મીઠાઈઓમાં અથવા તો ફ્રુટ સલાડ કે ગમે બનાવતા હોય દૂધની વસ્તુ તેમાં આપણે એલચી નાખવાની જરૂર પડતી જ હોય છે અને ચામાં પણ તમે વચ્ચે ઘણી વખત વાપરતા જશો તો તેના માટે હું તમને એક સરસ ટ્રીક બતાવું આખી એલચીનો ઉપયોગ થઈ જશે છોતરા પણ વેસ્ટ થઈ જાય અહીં મેં એક નાના વઘારીયામાં જરાક અમથું ઘી લીધું છે ખાલી તેનું તળિયું ઘી વાળું થાય એટલું જ ઘી લેવાનું. તેની અંદર આપણે એલચી નાખી દઈશું અને એકદમ સ્લો ટુ મીડીયમ ફ્લેમ પર આપણે એલચીને થોડીક વાર માટે એ રીતના ઘીમાં સાંતળી લઈશું જેના કારણે ફૂલી જશે તો ફૂલીને વાઈટ જેવી થઈ ગઈ છે અને એકદમ સરસ તમે જોઈ શકો છો ખુલી ગઈ છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને આને નીચે લઇને એકદમ ઠંડુ થવા દઈશું. જો આપણે એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ઘી પણ બહુ નથી તો હવે આપણે આને મિક્સર જારમાં લઈ લઈએ તેની અંદર એક ચમચી જેટલી ખાંડ નાખી દેશો અને આને સરસ ગ્રાઇન્ડ કરી લઈએ તો જો આવી રીતના ખાંડ નાખીને ગ્રાઇન્ડ કરવાથી એકદમ સરસ પાવડર થઈ જશે તેના છોતરા પણ વેસ્ટ નહી જાય તમે બજારમાંથી એલચીનો પાવડર જો ખરીદીને લઈ આવતા હોય તો હવેથી ના લઈ આવતા આવી રીતના ઘરે ઘણી વખત એવું થાય કે એલચી પડી હોય પણ આપણે પાવડર એકદમ ફાઇન જોતો હોય તો આપણે બજારમાંથી લઇ આવતા હોઈએ છીએ તો આવી રીતના તમે ઘરે ફાઇન પાવડર એલચીનો બનાવી શકો છો. બિલકુલ વેસ્ટેજ નહીં જાય અને થોડીક થયેલ છે એમાંથી કેટલો બધો પાવડર બનીને તૈયાર થઈ ગયો છે. જોઈ શકો છો અને આ પાવડરનો ઉપયોગ તમે મીઠાઈમાં કે ચા માં પણ કરી શકો છો તો

લીલા લસણને ઓછા સમયમાં સુધારવાની સાચી રીત

લસણને લઈને અત્યારે લીલું લસણ એકદમ સરસ આવતું હોય છે અને આપણે લસણનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ અને લસણને આપણે આવી રીતના એક એક કરીને સુધારતા હોઈએ છીએ એમાં ઘણો ટાઈમ થતો હોય છે તો આજે હું તમારી સાથે એક સરસ મજાની ટિક્ચર કરીશ જે જાડી લસણની પડી છે તેમાં બધામાં આપણે આવી રીતના કાપા કરી લઈશું જેના કારણે એકદમ સરસ ઝીણું ટેસ્ટ સુધાર રહી શકે અને જે પાતળી લસણની કળીઓ છે તેને એમનેમ રાખી છે હવે બધી જ લસણ નીકળ્યો ને એમ ભેગી કરી લઈશું ભેગી કર્યા પછી આની ઉપર આપણે રબર ચડાવી દઈએ પૂરો થવા આવે ત્યારે બટાડવાનું અને બીજું રબર થોડુંક નીચે ચડાવી લઈશું અને ખૂબ જ ઝડપથી ગમે એટલું લસણ હશે તમે સુધારીને રાખી શકશો. આવી રીતના ફટાફટ કામ થઈ જશે ટાઈમ પણ નહીં લાગે એક એક કડી લસણની સુધારવા બેસો તો એમાં ટાઈમ પણ વધારી જાય છે અને લસણ સુધારતી વખતે લેડીઝ ને ખાસ કરીને અંગૂઠા ની અંદર ચીરા પડી જતા હોય છે તેમાં બળતરા થાય છે કઈ રીતના કરશો તો અંગૂઠામાં ચીરા પણ નહીં પડે અને લસણ એકદમ સરસ ઝીણું અને ઝડપથી સુધારી જશે આવી રીતના બધું લસણ સુધાર્યા પછી તમે જોઈ શકો છો કે થોડીક જ ઘરમાં કેટલું બધું લસણ સુધારી લીધું છે તેની અંદર મેં ન્યુઝ પેપર રાખ્યું છે પણ તમે કિચન પેપર પણ રાખી શકો છો તેની અંદર આપણે સુધારેલું લસણ નાખીને આવી રીતના પેપરથી કવર કરીને ઢાંકીને ફ્રીજમાં રાખી દઈશું. એરટાઈટ કન્ટેનર હોય તેવું લેવાનું જેથી ફ્રીજમાં પણ સ્મેલ ના આવે

સસ્તા હોય ત્યારે લીંબુને સ્ટોર કરવાની સાચી રીત:

લીંબુ ને લઈને અત્યારે લીંબુ સસ્તા અને સરસ મળતા હોય છે જ્યારે ઉનાળામાં લીંબુ સસ્તા નથી મળતા ને ઘણી વખત એકદમ રસવાળા લીંબુ પણ નથી મળતા હોતા તો તેના માટે અત્યારે આપણે લીંબુ ઘણા બધા લઈ લેશું અને હાથેથી એક વખત આવી રીતના લીંબુને મસળી લઈશું જેથી તેની અંદરથી સરસ રસ છૂટો પડી જાય અને હવે તેને બે ટુકડામાં એવી રીતના કટ કરી લઈએ તો અહીં મેં બધા જ લીંબુના બે ટુકડામાં કટ કરી લીધા છે હવે એક તપેલી ઉપર આપણે ગરણી રાખી દઈશું અને તેની અંદર આ લીંબુ ને નીચોવી લઈએ ગરણી રાખવાનું કારણ એ છે કે લીંબુના છોતરા જો લીંબુના રસમાં જશે તો ઘણી વખત લીંબુનો રસ લાંબા સમય કડવો લાગતો હોય છે કડવાશ પકડી લેતો હોય છે તો છોકરા ન જાય તેના માટે આપણે આવી રીતના ગરણી રાખીશું. તમે હાથેથી પણ નીચોવીને લઈ શકો છો પણ ગરણી ઉપર નીચે જવાનું જેથી છોતરા અને બીજ બધું નીકળી જાય પછી મેં લીંબુનો રસ કાઢી લીધો છે હવે આપણે એક આઈસ્ટ્રી લઈ લેશો અને એક એક ચમચી જેટલું લીંબુનો રસ તેની અંદર નાખી દઈશું અને હવે આને 78 કલાક માટે ફ્રીઝરમાં રાખી દઈએ તો જો આઠેક કલાક પછી આપણો લીંબુનો રસ છે તે સરસ આઈસ ક્યુબમાં કન્વર્ટ થઈ ગયો છે તો હવે આપણે આઈસ્ક્રીમને આવી રીતના એક કન્ટેનર ની અંદર ભરી લઈશું અને આને બંધ કરીને ફ્રીઝરમાં રાખી દેશો તો ઉનાળામાં લીંબુ ન મળે ત્યારે પણ તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો અને આજે લીંબુના છોતરા છે તેનો પણ આપણે ઉપયોગ કરીશું.

લીંબુની છાલને ફેલશો નહિ આ રીતે પાવડર બનાવી વાસણ સાફ કરવા ઉપયોગ કરો

અહીં મેં એક કડાઈની અંદર આશરે એકાદ લિટર જેટલું પાણી લઈ લીધું છે તેની અંદર આપણે આ લીંબુના છોતરા નાંખી દઈશું અને તેની સાથે એક ટેબલસ્પૂન જેટલું મીઠું નાખી દેશો તમે બધા જાણો છો મીઠું ચીકાશ આપવા માટે ખૂબ જ સારું છે. આપણે ગુંદા માંથી ચીકાશ કાઢવા માટે મીઠાનો જ ઉપયોગ કરતા હોય છે અને હવે આને ઉકળવા દઈશું. તો જો આપણું પાણી એકદમ સરસ ઉકળવા લાગ્યું છે પાણીનો કલર થોડો ઘણો બદલાઈ જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે. થોડુંક વધારે ઉકળશે તો પણ કંઈ વાંધો નહીં આવે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આને નીચે લઈ લઈએ નીચે લીધા પછી એક વાસણ ઉપર આવી રીતના મેં સૂપ ગાળવાનો ગળણો રાખી દીધો છે તેમાં આપણે આ પાણી નાખી દઈશું અને લીંબુના છોતરા જે નીકળે છે તેને ચમચાની મદદથી સહેજ પ્રેસ કરી લઈએ એટલે એની અંદરનું બધું જ પાણી છે તે આની અંદર આવી જાય અને હવે આ લીંબુના છોતરા ને આપણે ફેંકી દઈશું. આપણે ત્યાં લીંબુનું પાણી કાઢ્યું છે તેમાંથી આપણે થોડુંક પાણી વાટકામાં અલગ લઈ લઈએ આશરે પા વટકી જેટલું જ મેં પાણી લીધું છે તેની અંદર બે ચમચી જેટલો ખાવાનો સોડા નાખી દઈશું.

જે સોડા આપણે ઢોકળાની અંદર નાખતા હોય તે જ સોડા મેં અહીં લીધેલો છે અને આને સહેજ હલાવીને મિક્સ કરી લઈશું. જો સોડા પહેલેથી આપણે બાઉલમાં નાખીશું મોટા તો બધું જ ઉભરાઈને બારે આવશે એટલે અલગ વાટકીમાં પહેલા આપણે સોડા મિક્સ કરી લેવાનો અને તેની સાથે ત્રણ થી ચાર ટેબલ સ્પૂન જેટલો ડિશ વોશ લિક્વિડ નાખી દેશો કોઈ પણ લિક્વિડ તમે વાપરતા હોય તે નાખી શકો છો અને ચારથી પાંચ ચમચી નાખશો તો પણ કંઈ વાંધો નહીં આવે અને એક વખત આને બરાબર હલાવીને મિક્સ કરી લેશો બરાબર મિક્સ કર્યા પછી આજે લિક્વિડ બન્યું છે તેને આપણે બાઉલની અંદર નાખી દઈએ તમારે થોડું ઠંડુ થાય પછી નાખવાનું. મેં ગરમ ગરમ માં નાખ્યું હતું એના કારણે ઉભરો આવ્યો હતો. જોકે લિક્વિડ બાર ઢોળાનું નતું પણ એકદમ ઉભરો આવીને ઉપર સુધી આવી ગયું હતું. તો હવે આપણે આને આમ જ રહેવા દઇશું અને એકદમ ઠંડુ થાય ત્યાર પછી આપણને બોટલની અંદર ભરી લઈએ તો જો આપણું લિક્વિડ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે હવે આપણે એને બોટલની અંદર ભરી લઈશું. તો ખૂબ જ ઓછી કિંમતમાં સસ્તું અને સરસ એવું આપણું લિક્વિડ તૈયાર થઈ ગયું છે. આને તો હું તમને વાસણ ક્લીન કરીને પણ બતાવી દઉં. આપણે આ લિક્વિડને થોડુંક કાઢી લઈશું. આવી રીતના લીંબુના છોતરા વેસ્ટ જાવા દેવાના બદલે તમે લિક્વિડ બનાવીને રાખી શકો છો અને તેનો ઉપયોગ વાસણ ઉટકવાની અંદર કરી શકો છો લીંબુ સોડા મીઠું બધું એંટી બેક્ટેરિયલ છે અને ચીકાશ પણ દૂર કરે છે જેને કારણે આપણે વાસણ એકદમ સરસ ક્લીન થઇ જશે અને લીંબુના કારણે આની અંદર સુગંધ પણ ખુબ જ સરસ આવે છે લેમન ફ્લેવર આવે છે અને હું તમને પણ બતાવી દઉં કે એકદમ સરસ આનેથી ચિકાસ દૂર થઈ જશે તો આજની આ બધી જ ટિપ્સ માંથી તમને કઈ ટીપ્સ સૌથી વધારે ગમી છે. પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles