વેટલોસ કરવા ઘરે બનાવો આ પાઉડર

0

વેટલોસ પાઉડર બનાવવા માટે જરૂરી સામગ્રીઃ

3 ચમચી ઈસબગુલ , 2 ચમચી વરિયાળીનો પાઉડર, 2 ચમચી ત્રિફલા પાઉડર , 2 ચમચી ધાણા પાઉડર, 2 ચમચી જીરું પાઉડર

આ રીતે બનાવો સ્લિમ બનવાનો પાઉડરઃ સૌથી પહેલાં બાઉલમાં આ બધી વસ્તુઓ લઈને બધું બરાબર મિક્સ કરી લો અથવા તો તમે બંધુ મિક્સરમાં ગ્રાઈન્ડ કરીને પણ મિક્સ કરી શકો છો . પછી આ પાઉડરને એક કાંચની બોટલમાં ભરીને 2 મહિના સુધી સ્ટોર કરી શકો છો . આ પાઉડર લેવાની રીતઃ દરરોજ દિવસમાં 2 વાર 1-1 ચમચી આ પાઉડર નવશેકા પાણી સાથે ખાઓ . 1 ચમચી સવારે ખાલી પેટે અને પછી અડધો કલાક કંઇપણ ખાવું નહીં અને રાતે જમ્યાના 2 કલાક પછી આ ચૂર્ણ ખાઓ . પોસ્ટ ને અન્ય ગ્રુપ માં મહત્તમ શેર કરો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here