સાવ મફતમા ઘરમાથી મચ્છર ભગાડવા બનાવો આ મશીન, ફક્ત આ અેક વસ્તુના ઉપયોગથી

ચોમાસામા ગંદકી વધવાની સાથે મચ્છર પણ વધી રહ્યા છે. આજકાલ દરેકના ઘર કે ઓફિસની આસપાસ કાઇક કામ ચાલતું જ હોય છે જેના લીધે ગંદકી થઇ જતી હોય છે અને મચ્છરનો ઉપદ્રવ પણ વધતો હોય છે. મચ્છરથી અનેક રોગ ડેન્ગ્યું, મલેરિયા અને ચીકનગુનિયા જેવી જીવલેણ બીમારીઓ થાય છે. આમ તો મચ્છર ભગાડવાના અને મારવાના અનેક ઉપાય છે અને માર્કેટમાં પણ અનેક પ્રોડક્ટ્સ મળ રહે છે તેની મદદથી મચ્છરથી છુટકારો મળી શકે છે. પણ એ બધી પ્રોડક્ટ્સમાં રહેલ કેમિકલથી તમારું સ્વાસ્થ્ય તો ખરાબ થઇ જ શકે છે પણ તમારા બજેટની બહાર પણ હોય શકે છે. એટલે આજે અમે તમારી માટે એક એવું સેટિંગ કે જેની મદદથી તમે ઘરે બેઠા જ મચ્છર ભગાડવા માટેનું મશીન બનાવી શકશો. આના માટે તમારે બહુ ખર્ચો પણ કરવાનો નથી. આવો તમને જણાવીએ કે કેવીરીતે તમે આ મશીન બનાવી શકશો.

એક એવું મશીન બનાવતા શીખવશું જેનાથી તમે મફતના ભાવે મચ્છર ભગાવી શકશો. આના માટે તમારા ઘરમાં બેકાર પડી રહેલ વસ્તુથી બની જશે. આ મશીનને બનાવવા માટે તમારે જરૂરત પડશે કોલ્ડડ્રિંકની એક ખાલી બોટલ. આ ઉપયોગ જાણીને હવે તમે ક્યારેય બોટલ ફેંકશો નહિ. ખાલી બોટલથી તમે તમારા આખા ઘરના મચ્છર ભગાવી શકશો એટલે હવે તમારે મોંઘી મોંઘી પ્રોડક્ટ્સ ખરીદવાની કોઇ જરૂરત નથી. આ ઉપાય બહુ મોંઘો પણ નથી એટલે કોઈપણ વ્યક્તિ આનો ઉપયોગ કરી શકશે અને મચ્છરથી બચી શકશે

જો તમે દર મહિનાની મચ્છર ભગાડવાની પ્રોડક્ટ્સનો એક વર્ષના ખર્ચનો હિસાબ કરશો તો તે રકમ ઘણી મોટી આવશે. પણ આજે અમે તમને એક એવું મશીન બનાવતા શીખવશું જેનાથી તમે મફતના ભાવે મચ્છર ભગાવી શકશો. આના માટે તમારા ઘરમાં બેકાર પડી રહેલ વસ્તુથી બની શકશે. આ મશીનને બનાવવા માટે તમારે જરૂરત પડશે કોલ્ડડ્રિંકની એક ખાલી બોટલ. આ ઉપયોગ જાણીને હવે તમે ક્યારેય બોટલ ફેંકશો નહિ. ખાલી બોટલથી તમે તમારા આખા ઘરના મચ્છર ભગાવી શકશો એટલે હવે તમારે મોંઘી મોંઘી પ્રોડક્ટ્સ ખરીદવાની જરૂરત નથી. આ ઉપાય બહુ મોંઘો પણ નથી એટલે કોઈપણ વ્યક્તિ આનો ઉપયોગ કરી શકશે

તમારે સૌથી પહેલા ફોટોમાં બતાવ્યા પ્રમાણે બોટલને કાપવાની રહેશે. હવે એ નીચેના અડધા ભાગમાં 8૫૦૦ ml પાણી લેવાનું રહેશે. એ પાણીમાં ૨ ચમચી બ્રાઉન સુગર ઉમેરવાની રહેશે તેને હલાવી દેવું, પાણીનો રંગ બ્રાઉન થશે. પછી એ પાણીમાં અડધી ચમચી મધ ઉમેરવાનું રહેશે. પછી એ ચમચીને પેલી પાણી માં ડુબાડીને જે બોટલનો ઉપરનો ભાગ બચ્યો હતો તેની પણ અંદર અને બહાર એ પાણી લગાવવાનું રહેશે. પછી ફોટોમાં બતાવ્યા પ્રમાણે કાપેલા ઉપરના ભાગને પાણી ભરેલા ભાગમાં ઊંધું રાખો એવીરીતે કે બોટલની ઢાંકણા વાળો ભાગ અંદર રહેવો જોઈએ, પછી ઉપરની બાજુ બંને તરફ સેલોટેપ લગાવીને બંને ભાગને ભેગા કરી દો જેથી અલગ ના થઈ શકે. બસ હવે તૈયાર છે તમારું મચ્છર ભગાડવાનું અને મારવાનું સસ્તું અને સારું મશીન. તો બનાવો અને ઘર અને ઓફિસમાં જ્યાં પણ મચ્છરનો ઉપદ્રવ હોય ત્યાં ઉપયોગ કરો

Leave a Comment