ડાયાબિટીશને મટાડવા માટે મધુમેહારી કાઢો એકવાર જરૂર અજમાવજો અને મીત્રો સાથે શેર કરજો

 10 મિલી આમળાના જ્યુસમાં બે ગ્રામ હળદર ભેળવીને દિવસમાં બે વખત ચાટવાથી લોહીમાં ખાંડની માત્રા નિયંત્રણમાં રહે છે. 

– કાળા જાંબુને ડાયાબિટિશના દર્દીઓ માટે ખાસ ઔષધિ માનવામાં આવે છે. 

– વરિયાળી ખાવાથી ડાયાબિટિશ નિયંત્રણમાં રહે છે. 

– એક સરખા આકારનું એક ટામેટુ, એક કાકડી અને એક કારેલાનો જ્યુસ કાઢીને રોજ ખાલી પેટે સેવન કરવું જોઈએ. 

ડાયાબિટીશ મટાડવા માટે મધુમેહારી કાઢો ગળો ,

હળદર , બિલીપત્ર , ચિત્રકમૂળ , સપ્તરંગી , મેથી અને જાંબૂડાના ઝાડની છાલ સરખા ભાગે લઈને તેનો અધકચરો ભૂકો કરી લેવો .400 ગ્રામ પાણીમાં 20-25 ગ્રામ ભૂકો નાંખીને ઉકાળવું , 100-125 મીલિલિટર ઉકાળો રહેથી તે ઠારીને ગાળીને સવારસાંજ બે ભાગ કરી રોજ પીવાનો નિયમ રાખવો

આમલીના ચચુકા શેકીને ખાવાથી ડાયાબિટીસ મટે છે , લસણ વાટીને તેનુ પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે  – કુમળા કારેલાના નાના નાના ટુકડા કરી તેને સુકવી તેનો બારીક પાવડર બનાવીને એક તોલા જેટલી ભુકી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.  

– રોજ રાત્રે મેથીના દાણા પલાળી સવારે ખૂબ મસળીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે.   

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles