રાત્રે સુતી વખતે નાભિમાં લગાવી દો ઘી અથવા તેલના ફક્ત ત્રણથી સાત ટીપા અનેક રોગમાં થશે ચમત્કારિક ફાયદા

નાભિ એ કુદરતની એક અદભૂત દેન માનવામાં છે . નાભિ વિશે આ જરૂર જાણજોં !

એક દર વર્ષ ના વડીલને અચાનક ડાબી આંખથી ઓછુ દેખાવા નુ સરુ થયુ ખાસ કરીને રાત્રે નજર નહિવત થવા લાગી તપાસ કરતા એવુનિસ્કર્ષ આવ્યુ કે એની આંખો બરાબર છે પરંતુ ડાબી આંખ ની રક્તવાહિની સુકાતી હોઈ તેવા રીપૉટ આવિયા હવે તેવો તે આખ થી જીવનભર જોઈ નહિ શકે . આવુ કહેમા આવિયુ ….આપણુ શરીર એ પરમાત્મા ની ઍક અદભુત દેન છે … ગર્ભની ઉત્પત્તિનાભિના પાછળ થાય છે અને એને માતાની સાથે જોડેલ નાડ થી પોષણ મળે છે અને એટલેજ મૃત્યુ પછી ૩ કલાક સુધી નાભિ ગરમ હોય છે .

ગર્ભના નિર્માણ પછી ૨૭૦ દિવસ એટલે કે નવ મહિના પછી એક સંપૂર્ણ બાળ સ્વરૂપ થાય છે . ગર્ભ સાથે સર્વે નસો નું જોડાણ નાભિ દ્વારા હોવાથી નાભિ એ અદભુત ભાગ છે … નાભિ ની પાછળ ના ભાગ માં ” પેચોટી ” હોય છે જેમાં ૭૨000 થી વધુ રક્તવાહિની આવેલી હોય છે.આપણા શરીરની કૂલ રક્તવાહિની ની લંબાઈ એટલે પૃથ્વી ના વર્તુળ બે વખત થાય એટલી લંબાઈ હોય છે.નાભિ મા સુધ ગાય નુ ઘી અને તેલ લગાવા થી ઘણાબધા શારીરિક દુર્બલતા ના ઉપાય થાય છે .

આંખોનો સુકાવુ , નજર કમજોર થવી , ચમકદાર ત્વચા અને વાળ માટેના ઉપાયો … સુતા પહેલા ત્રણ થી સાત ટીપા શુદ્ધ ઘી અને ખોપરેલ તેલ નાભિમા નાખવુ અને નાભિની આજુબાજુ દોઢ ઇંચ ના વર્તુળ મા પસરાવી નાખવુ .

ઘૂંટણના દર્દમાં માટે નાભીમાંથ્તો પ્રયોગ: રાત્રે સુતા પહેલા ત્રણ થી સાત ટીપા એરંડિયાનું તેલ નાભિમા નાખવુ અને એની આજુબાજુ દોઢ ઈચમાં પસરાવી નાખવુ

શરીર મા ધ્રુજારી તથા સાંધા નું દુખવુ તથા સુકી ત્વચા ના ઉપાય માટે રાત્રે સુતા પહેલા ત્રણ થી સાત ટીપા રાઈનું તેલ નાભિમાં નાખવુ અને એની આજુબાજુ દોઢ ઈચના વર્તુળમાં પસરાવી નાખવુ

મોઢા ઉપર તથા વાસા મા થતા ખીલ માટે લીંબડા નુ તેલ ત્રણ થી સાત ટીપા ..

નાભિમા તેલ નાખવાનુ મુખ્ય કારણ ઈ છે કે નાભિને ખબર હોય છે કે શરીરમાં કઈ રક્તવાહિ ની સુકાઈ રહી છે , એટલે ઈ રક્તવાહીની સુધી તેલ ને પસાર કરીને નાખે છે. અને રક્ત વાહિની સુકાતી અટકી જાય છે

જયારે બાળક નાનું હોય છે અને એના પેટમાં દુખતું હોય ત્યારે આપણે હિંગ તથા પાણી અથવા તેલ નું મિશ્રણ એના પેટ અને નાભિ ની આજુબાજુ લગાવતા હોય છીએ. અને તરતજ બાળકનું પેટ દુ : ખવુ મટી જતુ હોય છે , નાભી પર તેલનું પણ એવુજ કામ છે . ઘી અને તેલ ને નાભી માં નાખવા માટે ડ્રોપર નો ઉપયોગ કરુવો જેથી ઘી અને તેલ નાખવુ સરળ રહે . મિત્રો નાભી જ આપણું ઉત્પતી કેન્દ્ર છે એટલે બધા રોગ માટે નાભિનો આ પ્રયોગ સર્વશ્રેષ્ઠ છે

Leave a Comment