10.8 C
New York
Saturday, December 14, 2024

ઘઉં કરતાં 100 ગણી મૂલ્યવાન છે રાગી અેકવાર અચુક વાંચો અને શેર કરો

નાગલી (Eleusine coracana)  નાગલી અથવા રાગી સૂકા ક્ષેત્રોમાં ઉગાડવામાં આવતું એક હલકું ધાન્ય છે.ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડાંગ , વલસાડ , નવસારી , તાપી તેમ જસુરત જિલ્લાના આદિવાસીઓ નાગલીની ખેતી કરી,  તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.  નાગલી મૂળ રૂપમાં  ઊઁચાઇ ધરાવતા પ્રદેશોમાં મોરૈયો સૂક્ષ્મ પોષણ તત્વોથી ભરપુર છે, અને રોગો જેવા કે કેન્સર, ડાયાબીટીસ સામે રક્ષણ આપે છે. તેમજ તે શરીરમાથી ચરબી ઘટાડવામા અને વ્રુધ્ધતવપણુ જલદી આવતુ અટકાવે છે. બાવટો (નાગલી, રાગી), મોરૈયોમાં રહેલા પોષક તત્વો (પ્રતિ ૧૦૦ ગ્રામ)

અનુકૂળતા સાધવામાં નાગલી સમર્થ વનસ્પતિ છે. નાગલી પોષક તત્વોથી ભરપુર તૃણ ધાન્ય પાક છે. તેના દાણામાં પ્રોટીન, ખનજ તત્વ અને વિટામીનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે.
=>નાગલીમાં રેસાની માત્ર વધારે હોવાથી ડાયબિટિસ અને é
દયરોગના દર્દીઓ માટે ખુબ લાભદાયક છે. નાગલીમાં કેિલ્શયમ અને આર્યનનું પ્રમાણ અન્ય ધાન્ય પાક કરતા સવિશેષ હોવાથી તેનો ઉપોયગ કુપોષણ દૂર કરવામાં અન બેબી ફ્રુડ બનાવવામાં થાય છે.>નાગલી ઉગાડતા આદિવાસી ખેડતો નાગલીના લોટમાંથરોટલા બનાવી ખાય છે. આ ઉપરાંતતેના લોટમાંથી બસ્કિીટ ચોકલેટ, ટોસ, નાનખટાઈ, વેફર, પાપડી જેવી જુદીજુદી મૂલ્યવર્ધક વાનગીઓ બનાવી શકાય છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest Articles