કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક…

કૂકરમાં બનાવો ભરેલા રીંગણ-બટેટાનું શાક  રોજ રોજ એક ને એક શાક બટાકાનું ખાઈ ખાઈને કંટાળી ગયા છો ?  તો બનાવો આજે એ જ બટાકાની સાથે રીંગણ લઈને આખા ભરેલા રીંગણ બટાકાનું સ્વાદિષ્ટ શાક. કૂકરમાં બનતું આ શાક બનાવવામાં જેટલું સરળ છે. તેટલું સ્વાદિષ્ટ પણ છે. તો બનાવો હવે એ જ બટાકાની નવીન વેરાયટી ને નવીન … Read more