કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપુર ગુંદા શરીરમાં તાકાત અને લોહી વધારવામાં મદદ કરે છે

ગુંદા નુ ઝાડ દરેક ખેતરે કે વાડીએ જરૂર હોવું જ જોઈએગુંદા એક ઔષધીય ફળ છે, માંસથી પણ 5 ગણું શક્તિશાળી છે આ ફળ, ભારતમાં જ થાય છે, પહેલવાન બની જશો, ગુંદા એક એવું ફળ છે જેને આપણે સહુ જાણીએ પણ છીએ અને તેનું અથાણું પણ ખાઈ છીએ. પરંતુ તેને વિશે કેટલીક વાતો, એવી છે જે … Read more

કેલ્શિયમની ખામી દૂર કરવાની TIPS વાંચો અને શેર કરો

અંજીર અને બદામ રાતભર પાણીમાં 2 અંજીર અને 4બઘમનેપલાળી રાખો . સવારે તેને ચાવીને ખાઇલો . પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળશે . ડેરી પ્રોડટ્સ ડાયટમાં દૂધ , દહીં , પનીર અને ચીઝ જેવા ડેરી પ્રોડક્ટનું પ્રમાણ વધારો . તેનાથી પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળશે . ફિશ . અઠવાડિયામાં એક વારફિશકેઅ સીફૂડ ખાઇ શકાય છે . તેનાથી બોડીનું … Read more