આ દિવાળી પર બનાવો સ્પેશીયલ નાસ્તો
દિવાળીનો તહેવાર શરુ થાય એટલે બધા લોકો ફરવા જવાનું વિચારતા હોય છે તમે પણ ફરવા જવાના છો તો આ નાસ્તો જરૂર સાથે લય જજો મઠીયા બનાવવા માટે જરૂરી સામગ્રી : ૫૦૦ ગ્રામ મઠનો લોટ ૩/૪ કપ પાણી ૪ ચમચી ખાંડ ૩ ચમચી તેલ ૧/૨ ચમચી હિંગ મીઠું સ્વાદાનુસાર ૧ ચમચી લાલ મરચું ૧/૨ ચમચી હળદર ૩ ચમચી તલ ૧ ચમચી અજમો તેલ … Read more