આ રીતે ઘરે જ બનાવી શકાય દહીં નારિયેળની ચટણી(coconut chatni)

આ રીતે ઘરે જ બનાવી શકાય દહીં નારિયેળની ચટણી(coconut chatni) લોકો બહાર ઢોસા ખાવા જાય એટલે ઢોસા કરતા વધારે દહીં નાલીયેલની ચટણી (coconut chatni) ખાતા હોય છે તો મિત્રો આ દહીં નાળીયેલની ચટણી ઘરે બનાવીએ તો જલસા પડી જાય તો આજે આપણે ઘરે આ સ્વાદિષ્ટ ચટણી બનાવતા સીખીશું(coconut chatni) જરૂરી સામગ્રી1 વાડકી તાજુ દહીંઅડધી વાડકી … Read more