બજાર જેવા દાબેલા ચણા ઘરે બનાવવાની રીત

આપણે સૌ ગાર્ડનમાં ફરવા જાય કે પીકનીકમાં જાય એટલે દબેલા ચણા ન ખાય તો મજા ન આવે દાબેલા ચણા ખાવા જ પડે. પરંતુ આપણે બજાર માંથી દાબેલા ચણા (ચણા જોર ગરમ ) બનાવવા મે જરૂરી સામગ્રી: 2 કપ કાબુલી ચણા, 1 નંગ લીંબુ, 1 ઓનીયન ચોપ્ડ, , 2 ચમચી ધાણાજીરુ પાઉડર, મીઠું જરુર મુજબ, 1 ચમચી કોરીએન્ડર ચોપ્ડ, 1/4 ચમચી બ્લેક … Read more