વાળમાં ખોડાની તકલીફ કેમ દૂર કરવી ? તો આ રહ્યો દેશી ઈલાજ

ખોડાની તકલીફ કેમ દૂર કરવી ? શિયાળાની ઋતુ આવે એટલે લગભગ સ્ત્રીઓને ખોડાની તકલીફ સતાવવા લાગૈ . ખોડાના કારણે વાળમાં ડીણી સફેદ ફોતરી દેખાવા લાગી . માથામાં ચળ આવવા લાગે અને લાંબે ગાળે વધુ પડતા બોડાના કારણે વાળ પણ જલદી સફેદ થઈ જવાની સમસ્યા સતાવતી હોય છે . ખાસ કરીને જે લોકૌની ત્વચા ડ્રાય હોય … Read more