સેન્ડવિચ ઢોકળા બનાવવા માટે અપનાવો આ ટિપ્સ, એકદમ બહાર જેવા જ સોફ્ટ અને ટેસ્ટી બનશે !!
સેન્ડવિચ ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી: 1 કપ તૂવેર દાળ 1 કપ ચણાની દાળ 1/2 કપ મગની દાળ 1/2 કપ અડદની દાળ 6 કપ ચોખા અથવા ચોખાનો લોટ 2 ટેબલસ્પૂન આદુ-લસણ-મરચાંની પેસ્ટ 2 કપ ખાટું દહીં 1 ટીસ્પૂન ફ્રેશ યિસ્ટ 1 ટીસ્પૂન હળદર 1 ટેબલસ્પૂન તેલ 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર વઘાર માટે 2 ટેબલસ્પૂન તેલ 1 ટીસ્પૂન રાયના દાણા … Read more