નવરાત્રીના ઉપવાશમાં બનાવો સાબુદાણાના વડા
સાબુદાણા વડા પેટીસ બનાવવા માટે જરૂરી સામગ્રી મુખ્ય સામગ્રી:સાબુદાણા, સેકેલા શીંગદાણાનો ભુક્કો(પાવડર), બટેકા જરૂરી સામગ્રી :૨૫૦ ગ્રામ સાબુદાણા,૧૫૦ ગ્રામ સેકેલા શીંગદાણાનો ભુક્કો(પાવડર),૪૦૦ ગ્રામ બાફેલા બટેકા,૫ટેબલ સ્પૂન આદુ મરચાની પેસ્ટ,૧ નંગ લીંબુ અથવા ૧ટેબલ સ્પૂન બીંબુ રસ,૧ ટેબલ સ્પૂન લાલ મરચું, ૧/૨ ટેબલ સ્પૂન ગરમ મસાલો,૨ટેબલ સ્પૂન જીણી સમારેલી કોથમીર, ૩ ટેબલ સ્પૂન શીંગોડા અથવા રાજગરાનો … Read more