ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થું હેલ્થ ટીપ્સ

મહિલાઓ રસોઈ બનાવતા બનાવતા ઘણી વખત દાઝી જાય છે અને દાઝ્યા બાદ ખુબ બળતરા થાય છે આ બળતરા પર તાત્કાલિક રાહત મેળવવા માટે શું કરવું જોઈએ એના વિષે આપણે માહિતી મેળવીશું દાઝ્યા પર ગોબર લગાડવાથી આરામ મળે છે. તેમજ કાચું બટાકું દાઝ્યા પર લગાડવાથી લાભ થાય છે અને બળતરામાં રાહત થાય છે. દાઝેલા ભાગને ૧૫-૨૦ … Read more