શરીરમાં પૂરતો ઓકિસજન જળવાઇ રહે તે માટે આટલું કરો
શરીરમાં પૂરતો ઓકિસજન જળવાઇ રહે તે માટે આટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂર, ઝડપી નહી ધીમે ધીમે ઉંડા શ્વાસ લેવાની આદત પાડવી જરરી , બ્રિધિંગ એકસરસાઇઝ ઓકિસજન લેવલ સુધારી તણાવ દૂર કરે દેશમાં હોસ્પીટલમાં અનેક લોકો ઓકિસજન સિલેન્ડરની તંગીથી દર્દીઓ મરી રહયા હોવાના બનાવો બને છે . હોસ્પીટલમાં દર્દીઓ અને તેના સગા સંબંધીઓ ઑકિસજનની તંગીને લઇને … Read more