શરીરમાં પૂરતો ઓકિસજન જળવાઇ રહે તે માટે આટલું કરો

0

શરીરમાં પૂરતો ઓકિસજન જળવાઇ રહે તે માટે આટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂર, ઝડપી નહી ધીમે ધીમે ઉંડા શ્વાસ લેવાની આદત પાડવી જરરી , બ્રિધિંગ એકસરસાઇઝ ઓકિસજન લેવલ સુધારી તણાવ દૂર કરે દેશમાં હોસ્પીટલમાં અનેક લોકો ઓકિસજન સિલેન્ડરની તંગીથી દર્દીઓ મરી રહયા હોવાના બનાવો બને છે . હોસ્પીટલમાં દર્દીઓ અને તેના સગા સંબંધીઓ ઑકિસજનની તંગીને લઇને ખૂબજ પરેશાન જોવા મળી રહયા છે . આથી શરીરમાં ઓકિસજન લેવલ ઓછું થાય છે , શરીરને ઓકિરાનની શા માટે જરૂર છે તે જાણવું જરૂરી છે . આપણા શરીરમાં OXYGEN ઓકિસજનનું લેવલ તેવા મળે છે તે આપણા લોહીમાં જોવા મળતા ઓકિસજનની માત્રા છે . નિષ્ણાતોનું માનવું છે કે ઓકિસજના લેવલ ૯૨ થી ઓછું હોવું જોઇએ નહી . તંદુરસ્ત વ્યકિતમાં ઓકિસજન લેવલ થી ૯૯ સુધીનું હોય છે . એક સ્વસ્થ વ્યકિત પ્રતિ મિનિટ ૧૨ થી ૨૦ વાર વાસ લે છે પરંતુ તેનું સાચું પ્રમાણ ૬ થી ૮ વાર હોવું જરૂરી છે . ઝડપી વાસ લેવાના સ્થાને ઉંડા શ્વાસ લેવા જરુરી છે . ઝડપી શ્વાસ લેવાથી ઓકિસજન લેવલ પુરતા પ્રમાણમાં મળતું નથી . જયારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ઓકિસજન અંદર જાય છે અને શ્વાસ છોડીએ છીએ ત્યારે કાર્બન ડાયોકસાઇડ બાહર નિકળે છે . આ કામ આપણા ફેફસાની સૌથી નીચેના ભાગ જેવા કે વાપુ કોખિકા એટલે કે એસ્થિપોલીમાં થાય છે ,

ઉંડો શ્વાસ લેવાથી ઓકિસજનનો પ્રવાહ ફેફસાના છેક નીચેના ભાગ સુધી પહોંચે છે.એલ્વિયોલીમાં હવા પહોંચે ત્યારે પૂરતો ઓકિસજન મળે છે . વાતાવરણમાં રહેલી હવા દ્વારા ઓકિસજન લઇએ છીએ તે સીધો લોહીમાં ભળે છે જે રકત કોશિકાઓ દ્વારા શરીરમાં પહોંચે છે . આ કાર્ય લાલ રકત કોશિકાઓ એટલે કે ( રેડ બ્લડ સેલ ) માં થાય છે . રેડ બ્લડ સેલનું કામ ઓકિસજનને શરીરના વિવિધ ભાગમાં પહોંચાડવાનું છે . આથી રકત કોશિકાઓ ઓકિસજન લેવલ સારું રહેશે . શરીરમાં ઓકિસજન ઘટવાની સ્થિતિ પેદા થાય છે તેને હાઇપોસેમિયા કહેવામાં આવે છે , ત્યારે આવો અનુભવ થાય છે . ફેફસામાં કોઇ કમજોરીના કારણે ઉંડો શ્વાસ લેવામાં પ્રદૂષણનું પ્રમાણ વધારે હોય અને હવામાં ઓકિસજનનું પ્રમાણ ઓછું હોય તકલીફ પડતી હોય ત્યારે પણ પુરતો ઓકિસજન મળતો નથી .

લોહીના પ્રવાહમાં 1 એટલું જોર રહેતું નથી કે તે ફેફસામાંથી ઓકિસજન જમા કરીને શરીરના વિવિધ ભાગોમાં મોકલી શકે . ઉદયની બીમારી , અસ્થમા , એનિમિયા અને ફેફસાને લગતું સંક્રમણ , ન્યુમોનિયા કે લોહી જામી જવાની સ્થિતિ થાય ત્યારે ઓકિસજનનું લેવલ ઘટી શકે છે . ફેફસામાં દ્રવ્યનું જલ્દી માત્રામાં ન હોય કે કે પૂરતી ઉંઘ ના લેતા હોય ત્યારે પણ આવું બની શકે છે . શરીરમાં ઓકિસજનનું પ્રમાણ જળવાઇ રહે તે માટે તાજી હવામાં શ્વાસ લેવો જોઈએ . ઘરમાં પૂરતા પ્રમાણમાં વેન્ટીલેશન હોવું જરૂરી છે . ઘરની બહાર પાર્કમાં કે ખુલ્લી જગ્યાએ પણ હવામાં ઓકિસજનનું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે . પૂરતામાં પ્રમાણમાં પાણી પીવાથી પણ ફાયદો થાય છે . લોહીમાં ઓકિસજન પહોંચાડવા અને શરીરમાંથી કાર્બન ડાયોકસાઇડ બહાર કાઢવા માટે ફેફસામાં હાઈડ્રેશનની આવશ્યકતા રહે છે.માનવ શરીર રોજનું ૪૦૦ મિલીલિટર પાણી શોષે છે . જેમાં આર્યનનું પ્રમાણ પુષ્કળ હોય જેમ કે લીલા શાકભાજી , ફળ વગેરેનો ખોરાક તરીકે વધારે ઉપયોગ કરો આપણું શરીર જેટલું ઓકિરાનનો વધારે ઉપયોગ કરે છે એટલા પ્રમાણમાં ઉર્તવાન રહે છે . એકસરલાઇઝ ઉપરાંત શ્વાસ લેવાની સાચી ટેકનિક પણ આપણી પાસે હોવી જ સ્ત્રી છે ધીમે ધીમે ઉંડા શ્વાસ લેવાની આદત પાડવી જરૂરી છે . એથલેટસને શ્વાસ લેવાની અને છોડવાની સાચી ટેકનિક શિખવીને તેનામાં ઉશકિત જગવવામાં આવે છે . બ્રિધિંગ એકરારસાઈઝ માત્ર ઓકિરાજન લેવલમાં જ વધારો કરે છે એટલું જ નહી તેનાથી તણાવમાંથી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here