ખોરાકમાં તાજા ફળો અને લીલા શાકભાજીથી રોગ પ્રતિકારક શક્તિ, વિટામિન, કેલ્શિયમ ભરપુર પ્રમાણમા મળે છે
How to improve emunity power. રોજના ખોરાકમાં તાજા ફળો green fruit and vegetables અને લીલા શાકભાજીની અગત્યતા કેટલી ગણાય ? લીલા શાકભાજી અને તાજા ફળોનો ખોરાકમાં સમાવેશ કરવાથી જમવાનો સંતોષ સાથે . કેલરી ઓછી જવાને કારણે તેમનું વજન ઓછું થાય તે સ્વાભાર્વિક છે પણ તેઓ તેમ કરી શકતાં નથી . આરોગ્યના અનેક ફાયદા હોવા છતાં … Read more