ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ગુલાબ જાંબુ

ગુલાબ જાંબુનું નામ પડે એટલે મોમાં પાણી આવી ગયું બરા બર ને… … ખાલી ખાલી નામ જ નથી લેવાનું . આજે તો આપણે ગુલાબજાંબુ બનાવીને ખાવાના છે . સામગ્રી : ૧.૨ લીટર દૂધ ૨૫૦ ગ્રામ ખાંડ ૧ ચમચી એલચી પાઉડર ૩ ચમચી તપકીર ૫ નંગ પીસ્તાની કતરી તળવા માટે ઘી અથવા તેલ બનાવવાની રીત : … Read more