હેડકી, કફના રોગો, ખાંસી, ગળાના રોગો , શરદી, છીંકો, ઉબકા, ગેસ સામે રાહત આપે છે લવિંગ વાંચો અને શેર કરો
લવિંગ : ( ૧ ) લવિંગ તીખું , કડવું , હલકું , નેત્રને હિતકારી , ઠંડું , જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર , આહારનું પાચન કરનાર , ભોજન પર રુચિ ઉપજાવનાર અને કફ , પિત્ત , લોહીના રોગો , તરસ , ઊલટી , આફરો , શૂળ , ઉધરસ , હેડકી , શ્વાસ અને ક્ષયને મટાડે છે . … Read more