ઘરે બનાવો કારેલા ની છાલનું સ્વાદીસ્ટ શાક બધા વખાણ કરતા નહિ થાકે
કારેલા ની છાલ નું શાક.મિત્રો, કારેલા નું શાક મોટા ભાગના બાળકો ખાતા નથી, પરંતુ કરેલા સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી છે આ રીતે કારેલાની છાલનું શાક કરીને બાળકોને ખવડાવશો તો રોજ કારેલાનું શક માંગશે જો આવી રીતે બનાવી ને આપશો તો જરૂરથી ખાશે, અને કારેલા karela આપણી health માટે ઘણા જ ઉપયોગી છે. તો આજે આપણે … Read more