ડેન્ગ્યુના તાવથી બચવા અને શરીરમાં પ્લેટલેટ્સ વધારવા ગુણકારી છે આ પાન
પપૈયાનાં ગુણકારી પાંદડાથી ડેન્ગ્યુના તાવ સામે રક્ષણ મળશે તેમજ બીજી અનેક બીમારી તમારાથી હમેશ માટે દુર રહેશે ચોમાસની ઋતુમાં સૌથી વધુ કહેર ડેન્ગ્યુના તાવનો હોય છે. તેના લક્ષણોમાં માથાનો દુખાવોથવો ઊલટી થવી , આંખોમાં દર્દ થવું અને રેશિસનો સમાવેશ થાય છે. આ બીમારીની ગંભીર પરિસ્થિતિમાં પેટનો દુખાવો, દાંતના પેઢા અથવા નાકમાંથી લોહી વહેવું અને શ્વાસલેવામાં … Read more