શારીરિક અને માનસિક થાકના કારણો, લક્ષણો અને સારવાર અચુક વાચજો અને શેર કરજો
પૂરતી ઊંઘ આવે તે માટે દવા આપ્યા વગર સારવાર કરવી જોઈએ. જો ઊંઘ નહીં આવવાનું કારણ ‘સ્લીપ એપ્નીયા’ હોય તો તેની સારવાર કરવી જોઈએ.શારીરિક અને માનસિક થાક એ બંને જૂદી વસ્તુ છે, અટક્યા વગર ખૂબ શ્રમ કર્યો હોય ત્યારે શારીરિક થાક લાગે. એજ રીતે અટક્યાં વગર કોઈ કામ જેવું કે ઓફિસનું કામ જેમાં મગજનો ઉપયોગ … Read more