શરીરને જીવો ત્યાં સુધી સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે એક્સીર ઈલાજ | આ રીતે પાણી પીવાથી જીવો ત્યાં સુધી ઘૂંટણનો દુખાવો નહી થાય | સવારે ઉઠતા તરત પેટ સાફ થઈ જશે | ખાવ આ વસ્તુ કયારેય હાડકા નબળા નહીં પડે |

0

અત્યારે સાવ નાની નાની ઉમરમાં હાર્ટ એટેક આવે છે મોટી મોટી બીમારીથી પરેશાન થવું પડે છે પહેલાના જમાનામાં આપના દાદા-દાદી , નાના-નાની શારીરિક શ્રમ વધારે કરતા હતા હરવા ફરવાનું વધારે હતું રોજીંદા જીવનમાં ખાવા માં સારો ખોરાક લેતા અત્યારે ખાવામાં જંકફ્રુડ વધી ગયા છે શારીરિક શ્રમ ઓછો થઈ ગયો છે જો તમે મારી સાથે સહમત હોય તો જરૂર કમેન્ટ કરજો અને મિત્રો સાથે આ માહિતી શેર કરજો

સૌથી મહત્વથી હેલ્થ ટિપ્સ જે તમને અનેક રોગોથી દુર રાખશે અને ઘડપણમાં કોઈ પાસે સેવા નહિ કરાવવી પડે જો તમે જુવાનીમાં આ બધી અડતો પડશો તો તમે જીવશો ત્યાં સુધી હમેશને માટે તંદુરસ્ત અને શરીર તમારું સ્વસ્થ રહેશે

આ રીતે પાણી પીવાથી જીવો ત્યાં સુધી ઘૂંટણનો દુખાવો નહી થાય જો તમને પાણી પીવાની આદત આ રીતે પડી દેશો તો બીમાર નહિ પાડો ઉભા ઉભા પાણી પીવાની આદત છોડી નીચે બેસીને ધુંટડે ધુંટડે પાણી પીવો ઘુંટણના દુખાવા જીવો ત્યાં સુધી નહીં થાય

હાડકા નબળા પડવાનું મુખ્ય કારણ છે કેલ્શિયમની ખામી જો તમારા શરીરમાં કેલ્શિયમની ખામી હશે તો હાડકા નબળા પડશે તેમજ બીજા ઘણા બધા શરીરમાં રોગો પ્રવેશ કરશે એટલે શરીરમાં કેલ્શિયમ પૂરતા પ્રમાણ માં મળી રહે એ માટે આટલું કરો કેલ્શિયમથી ભરપૂર રોજે એક કેળું ખાઓ કયારેય હાડકા નબળા નહીં થાય

આપણા શરીરમાં રોગો થાવનું મુખ્ય કારણ છે કબજિયાત આથી રોજ સવારે પેટ સાફ તો શરીર તંદુરસ્ત આથી રોજે રાતે ભોજન પછી 30 મિનિટ ચાલો કબજિયાત કયારેય નહીં થાય સવારે ઉઠતાની સાથે પેટ સાફ થઈ જશે દરરોજ ચાલવાથી બીજા ઘણા બધા ફાયદા થાય છે

શરીરને તંદુરસ્ત બનાવી રાખવા માટે સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા. સવારે સૂર્યોદયના સમયે જાગીને દરરોજ 1-2 ગ્લાસ નવસેકું પાણી પીવો અને થોડી વાર ચાલો.

ઓછામાં ઓછું એક લીંબુ પોતાની ડેઇલી લાઈફમાં અવશ્ય શામેલ કરો. દરરોજ સવારે કે સાંજે ઓછામાં ઓછું 2-3 કિ.મી. ઝડપથી ચાલો. સવારે નાસ્તામાં માત્ર અંકુરિત મગ, ચણા, કે સોયાનું જ સેવન કરો. ફાસ્ટફૂડ, તળેલું, વધુ ફેટવાળું કે ફ્રીજમાં રાખેલ વાસી ભોજન બને તો ટાળવું .

શકય હોય તો દિવસમાં સુવાનું છોડી દો.

સાંજના સમયે ભોજન રાત્રે 8 વાગ્યા સુધીમાં લઈ લેવું.

ચા, કોફી, અને કોલ્ડડ્રિંકસ શક્ય હોય તો ઓછા કરવા.

જમ્યા પછી તાત્કાલિક ક્યારેય ન સૂવું .

આખા દિવસમાં ચાર વારથી વધુ ન જમવું, શક્ય હોય તો થોડા થોડા સમયે થોડો આહાર લેવો, એક સાથે વધુ ના જમવું..

વજન ઘટાડવા માટે સરળ ટિપ્સ જરૂર અપનાવજો

સવારે ઉઠતા સાથે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને એક ચપટી સિંઘાલુ નમક નાખી ને પીવાથી વજન ઘટે છે. બપોરે જમવામાં દેશી ગોળનું સેવન કરવું. સવાર, બપોર કે સાંજે જમ્યા પછી કાળા તલનું સેવન કરવું. જમ્યાના 30 મિનિટ સુઘી પાણી ના પીવું. જયારે પણ પાણીનું સેવન કરો તો પાણી ને ગરમ કરીને પીવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here