ખજુર ખાવાના ફાયદા | ખજુર ગરમ હોય કે ઠંડો |
ખજુર ખાવામાં ખુબ ઉત્તમ માનવામાં આવે છે શિયાળામાં ખજુર વધારે પ્રમણમાં ખાવામાં આવે છે આથી આપડે સૌ ખજૂરને ગરમ પડે છે એવું માનવામાં આવે છે પરંતુ ખજુર એક ઠંડો આહાર છે ખજુર ખાવાથી શરીરની ગરમી બહાર નીકળે છે . જે લોકોનો વજન નથી વધતો તેવા લોકો માટે ખજુર ઉત્તમ ઔષધ છે . વજન વધારવા માટે ખજુરની ૫-૭ પેચી ૨૦૦ મિલી દુધમાં પીસીની સતત ૩ મહિના સુધી ખાવાથી વજન વધી જાય છે . ખજુરનો બીજા ઘણા બધા ફાયદા છે બાળકો બિલકુલ ખાતા ન હોય તેના માટે પણ ખજુર ઉત્તમ માનવામાં આવે છે બાળકો ખાતા ન હોય તો બાળકોએ ખજુર પાણીમાં પલાળીને બ્લેન્ડરમાં પીસી ને પાણી પાવું જોઈએ અથવા ખજુર લીબુની ચટણી પણ ઉત્તમ છે બીજા ફાયદા જોઈએ તો હિમોગ્લોબીન વધારવામાં મદદરૂપ થાય છે તેમજ કેલ્શિયમની કમી પણ દુર કરે છે આમ ખજુર એક ઉત્તમ ઠંડો પદાર્થ છે આમ ખજુરની તાસીર ઠંડી હોય છે
ચીકુ ની તાસીર | ચીકુ ગરમ કે ઠંડા
ચીકુ ગરમ કે ઠંડા | chiku garam hota hai ya thanda | chiku garam hai ya thanda | ચીકુ ખાવાના ફાયદા | ચીકુની તાસીર | चीकू में कौनसा विटामिन होता है | ચીકુ શિયાળાની સિઝનમાં વધારે મળે છે ચીકુની તાસીર ઠંડી હોય છે યારે શરીરમાં પાણીનું પ્રમાણ ઘટતું હોય તેને ચીકુ ખાવા જોઈએ | ચીકુમાં વિટામીન-એ અને બી સારી એવી માત્રા માં મળી રહે છે.
બટાકાની તાસીર ગરમ કે ઠંડી
બટાકા ખાવામાં ઠંડા હોય છે | બટાકા ની તાસીર | બટાકા ગરમ હોય કે ઠંડા | સ્કીન કેર માટે બટાકાનો ઉપયોગ કરી શકાય છે | બટાટા વધારે પ્રમણમાં ખાવાથઈ ગેસની સમસ્ય થાય છે આથી વધુ પડતા બટાટા ખાવાથી નુકશાન પણ થાય છે
ડુંગળીની તાસીર | ડુંગળી ગરમ કે ઠંડી
ડુંગળીની તાસીર ખાવામાં ઠંડી હોય છે બધાની એવી ગેર માન્યતા છે કે ડુંગળી ખાવામાં ગરમ પડે છે. સત્ય હકીકત છે બધા લોકો ડુંગળીને સેવન કરવા એ ગરમ બનવામાં આવે છે પરંતુ ડુંગળીની સાથે ઠંડી હોય છે જે ખાવાથી ડુંગળી ખાવાથી અનેક રોગોથી બચી શકાય છે જે શરીરને ઠંડક આપે છે. ઉનાળામાં તડકો ગરમીથી બચવા માટે ડુંગળી ખાવાની સલાહ આપે છે ઠંડી હોય છે
બીટની તસવીર ઠંડી હોય છે કે ગરમ | બીટની તાસીર
બીટ: બીટની તાસીર ઠંડી હોય છે. બીટના ફાયદા જોઈએ તો બીટ હિમોગ્લોબીન વધારવામાં ખુબ મદદ કરે છે. બિકની તસવીર ઠંડી હોવાથી બીટને ગરમી સિઝનમાં ખાવાની સલાહ આપે છે બીટ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે ખાસ કરીને જેમને લોહીના ટકા ઘટતા હોય તેને બીટ ખાવાનું ખૂબ સારું મનાય છે બીટના ઘણા બીજા બધા ફાયદાઓ છે બીટ લોહીની કમીને પૂરી કરે છે
સાબુદાણાની તસવીર | સાબુદાણા ગરમ કે ઠંડા
સાબુદાણાની તાસીર કેવી હોય છે | સાબુદાણા ગરમ કે ઠંડા | સાબુદાણા ખ્વાના ફાયદા | સાબુદાણા ખાવામાં ઠંડા હોય છે | Sabudana Ki Taseer | sabudana ki taseer kaisi hoti hai | साबूदाना की तासीर | જો તમને લો બીપી હોય તો સાબુદાણા ન ખાવા જોઈએ