દરેક લોકોને કામમાં આવે તેવી ઘરગથ્થુ મફતની ટીપ્સ

0

પાપડની લાંબા સમય સુધી સાચવી રાખવા માટે આ ટિપ્સ અપનાવશો તો પાપડ લાંબા સમય સુધી બગડશે નહીં અને સરસ કડક અને સ્વાદિષ્ટ રહેશે પાપડ બગડે નહિ તે માટે આકરાના પાનની આકરીનો ઉપયોગ કરવો.

  • જુના બટાકા બાફતી વખતે તેમાંથી દુર્ગંધ આવે છે તો આ ટીપ્સથી બટાકા બાફશો તો બટાકાની સુગંધ જળવાઈ રહેશે જૂના બટાકા બાફતી વખતે તેમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે બાફવાના પાણીમાં વિનેગરનાં થોડાં ટીપાં નાખી દો. આનાથી બટાકાની વાસ તો દૂર થશે જ સાથોસાથ તેનો રંગ પણ જળવાશે.

તમારા ઘર અથવા તો ઓફિસમાં રાખેલા ફ્લાવરપોટમાં રાખેલ ખેલ ફૂલને લાંબા સમય સુધી તાજા રાખવા માટેની ટીપ્સ ટીપ્સ અપનાવશો તો ફ્લાવરપોટ ના ફૂલ માં જીવાત પણ નહીં પડે અને ફુલ તાજા રહેશે ફલાવરવાઝમાં રાખેલાં ફૂલોને લાંબા સમય સુધી તાજાં રાખવા માટે તેના પાણીમાં ચારકોલનો એક ટુકડો મૂકી રાખો. આનાથી પાંદડા અને ડાળીઓ ઝટ ચીમળાશે નહીં અને ફૂલો લાંબા સમય સુધી તાજા, ખીલેલાં રહેશે.

બાથરૂમની ડોલ અને ટેબ્લરમાં લાંબા સમય સુધી પાણી ભરેલ રહેતું હોવાથી તેમાં છાર જમા થતો હોય છે તો આ ખરાબ થયેલા ડોલ અને પ્લાસ્ટિકના ટબલરને સાફ કરવા માટેની ખાસ ટીપ્સ બાથરૂમની ડોલો, ટમલર અને અન્ય પ્લાસ્ટિકની વસ્તુઓને સાફ કરવા માટે થોડા ડિટર્જન્ટ પાઉડરની સાથે થોડું કેરોસીન ભેળવી ડોલ, ટમલર વગેરે પર ઘસી પાંચેક મિનીટ રહેવા દો. પછી થોડા ગરમ પાણીથી તેને ધોઈ કાઢો, ડોલ, ટમલર વગેરે નવા જેવા થઇ જશે.

રસોઈ બનાવવા માટેના પ્રેશર કુકરની રીંગ જો ઢીલી પડી ગઈ હોય તો તે ફરીથી વાપરવા માટે આટલું કરો પ્રેશર કૂકરની રબરની ગેસકેટ (રીંગ) વધુ પડતા વપરાશથી ઢીલી થઇ જાય છે. તેને થોડા કલાક માટે ફ્રીજરમાં મૂકી દેશો તો તે ફરી પાછી વાપરવા લાયક થઈ જશે.

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

ગરમી કે વધુ પડતાં તાપમાં ફરવાથી ત્વચા પર સન-બર્ન થઈ ગયું હોય તો એક ચમચી બટાકાના રસમાં એક ચમચી લીંબુનો રસ ભેળવી ત્વચા પર લગાવો, પંદર મિનિટ પછી હૂંફાળા પાણીથી ચહેરો ધોઈ નાંખો. થોડા દિવસ આ પ્રયોગ નિયમિતપણે કરવાથી સન-બર્ન દુર થશે અને ત્વચા ઊજળી બનશે.

કપડાં પર પડેલા શાહીના ડાઘ દૂ કરવા માટે તેમનાં પર લીંબુનો રસ અને થોડું મીઠું ઘસી થોડી મિનીટ સુધી રહેવા દો. ત્યાર બાદ ડિટર્જન્ટ પાવડરથી થોઈ લો. શાહીનાં ડાધ દૂર થઈ જશે.

ઈડલી ને પહોંચી સુવાડી અને સ્વાદિષ્ટ બનાવવા માટે આટલું કરો ઈડલીને પોચી બનાવવા માટે તેના ખીરામાં બે ચમચી તલનું તેલ નાખી, પછી ઈડલી બાફવા મૂકો. ઈડલી પોચી, સુંવાળી અને વઘુ સ્વાદિષ્ટ બનશે.

રીંગણના ભડથામાં લીલો મસાલો અને થોડું દહીં ઉમરશો તો તે વઘું સ્વાદિષ્ટ થશે

સાબુદાણા ની ખીચડી બનાવવા માટે તે સારી રીતે પલળવા જરૂરી છે તો તેના માટે સાબુદાણા ને પલાળતાં પેલા એક વાર ચાયણી માં છુટ્ટા નળ નીચે ધોઈ લેવાના જેથી સ્ટાર્ચ નીકળી જશે, અને પલાળવા માં જેટલા સાબુદાણા હોય તેટલું જ પાણી લેવાનું 1 વાટકી હોય તો સામે એક વાટકી પાણી જ નાખવાનું અને 3-4 કલાક અથવા તો એક રાત માટે પલાળી રાખવાના.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here