ઉપયોગમાં આવે તેવી મહિલાઓ માટે ઘરગથ્થુ કિચન ટિપ્સ રસોઈ ટિપ્સ અને હેલ્થ ટીપ્સ

રીંગણનો ઓળો બનાવતી વખતે ગેસનું બર્નર ગંદુ થઈ જાય છે | unique kitchen tips

અત્યારે શિયાળાની સીઝન ચાલી રહી છે અને દરેકના ઘરમાં શિયાળો આવે એટલે રીંગણનું ઓળો અને બાજરાના રોટલા ખાવાની ખૂબ મજા પડી જતી હોય છે તો રીંગણનો ઓળો બનાવતી વખતે દરેક મહિલાઓને એક પ્રશ્ન ઉભો થાય છે કે રીંગણ તેકતી વખતે ગેસના બર્નર અને પ્લેટફોર્મ એકદમ ગંદા થઈ જતા હોય છે તો તમે આ બાબતનું ધ્યાન રાખશો તો રીંગણનો ઓળો બનાવતી વખતે રીંગણા બાફું છું સેકો છું ત્યારે તમારો પ્લેટફોર્મ બગડશે નહીં. જ્યારે તમે રીંગણનો ઓળો બનાવો છો ત્યારે રીંગણ શેકતા પહેલા ગેસની નીચે એક છાપું રાખી દેવું અને ગેસના બર્નર ઉપર જે રીંગણ શેકવાની જાળી આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ રીંગણની જાળી ઉપર રીંગણ શેકશો એટલે નીચે બધું તેનું રીંગણની છાલ પડતી હોય છે તો તમે ન્યૂઝ પેપર રાખેલું હોય તો તે બધો કચરો તેમાં જતો રહેશે અને તમારે પ્લેટફોર્મ સાફ કરવાની ઝંઝટ થી બચી શકાશે

unique kitchen tips

ગેસના ચૂલા માંથી ગેસ ધીમો આવે છે તો ગેસને બર્નરને આ રીતે સાફ કરો ગેસ ફુલ આવશે | unique kitchen tips

રસોડામાં રહેલ ગેસ પરના બર્નર જોગંદા થઈ જાય તો તેમાંથી ગેસ ઓછો આવે છે અને રસોઈ બનાવવામાં ખૂબ વાર લાગે છે તેમજ ગેસ પણ વધુ પ્રમાણમાં વપરાય છે આથી ગેસ પરના બર્નર સાફ કરવા ખૂબ જ ઉપયોગી છે ગંદા થયેલા ગેસના બર્નરને તમે નિયમિત સાફ કરશો તો ગેસ વધારે પ્રમાણમાં આવશે અને ગેસના બર્નર બનતા થશે નહીં. ઘણી વખત આપણે રસોઈ બનાવતા હોઈએ છીએ ત્યારે રસોઈ ઉભરાઈ જતી હોય છે અને વસ્તુ ઢોળાઈ જવાથી ગેસ પરના બર્નર ખૂબ જ ગંધા થઈ જતા હોય છે અને તેલ પડવાથી પણ તે કાળાશ પડતા થઈ જાય છે અને ચીકાશ વાળા પણ થઈ જાય છે આમ

ગેસના બર્નર સાફ કરવા માટે | unique kitchen tips

ગેસના બર્નરને તમે ફટકડી ની મદદથી પણ સાફ કરી શકો છો તો ફટકડી ની મદદથી ગેસના બર્નરને કઈ રીતે સાફ કરવા જોઈએ તો તમને જણાવી દઈએ કે બર્નર પરની કાળાશ દૂર કરવા માટે તમારે કોલ્ડ્રિંક્સ અને ફટકડીનો ઉપયોગ કરવાનો છે આ ટિપ તમને ખૂબ જ ઉપયોગી થશે ગેસ પરના બર્નરને સાફ કરવા માટે તમારે એક બાઉલમાં કોલ્ડ્રિંક અને તેમાં ફટકડી મિક્સ કરવાની છે પછી તેમાં ગંદા થયેલા બર્નરને મૂકી દેવાના છે વધીને 10 થી 15 મિનિટ સુધી ગેસના બર્નરને આ બનાવેલા પાણીના મિશ્રણમાં રાખવાના પછી બ્રશની મદદથી ગેસ પર રહેલી કાળાશ દૂર કરવી આમ દેશના બર્નર એકદમ ચોખા અને ચમકતા થઈ જશે

ગેસ બચાવવા માટે | GAS SAVER STAND મંગાવવા માટે નીચે આપેલ ફોટા પર ક્લિક કરો

આ ઉપાય કરવાથી ગેસ વધુ પ્રમાણમાં આવે છે અને ગેસ ઓછો પણ વપરાય છે. આ બતાવેલ ટિપ તમારે નિયમિત અપનાવવાથી ગેસના બર્નર ચકચકિત રહેશે કાળાશ પડતા થશે નહીં

અથાણામાં ફૂગ ન થાય એના માટે શું કરવું

દરેક મહિલાઓ આખા વર્ષનું અથાણું એક સાથે બનાવી લેતા હોય છે અને અથાણું જો બગડી જાય તો આખા વર્ષ દરમિયાન આપણે અથાણા વગરના રહીએ છીએ પરંતુ જો પહેલેથી જ અથાણામાં ફૂગ ન થાય એ બાબતની કાળજી રાખવામાં આવે તો અથાણું આખું વર્ષ દરમિયાન સરસ તાજુ રહે છે અને બગડતું નથી અથાણામાં ઘણા પ્રકારની ફૂગ થતી હોય છે જેમ કે સફેદ ફૂગ થવી કાળાશ પડતું ઉપર પડ થઈ જવું અને લીલી ફૂગ પણ થતી હોય છે. આમ અથાણામાં ફૂગ ન થવા દેવી હોય તો તમારે જ્યારે અથાણું સ્ટોર કરો છો ત્યારે તમારે કાચનું વાસણ એટલે કે કાચની બરણી નો ઉપયોગ કરવો જોઈએ કાચની બરણીમાં રહેલ અથાણું બગડતું નથી તેમ જ તેમનું ઢાંકણું બરાબર બંધ થાય છે કે નહીં તે તપાસ કરવી જોઈએ અથાણું જ્યારે જે કન્ટેનરમાં તમે સ્ટોર કરો છો તે કન્ટેનરમાં પાણીનો ભાગ નથી એટલે કે તમે જ્યારે અથાણું ભરો છો ત્યારે તે ભીની ન હોવી જોઈએ એકદમ બરણી કોળી થઈ ગયેલી હોવી જોઈએ

રાત્રે કઠોળ પલાડતા ભૂલી ગયા છો તો કઠોળને ઝડપથી બાફવા માટે

unique kitchen tips

ઘણી વખત એવું થતું હોય છે કે આપણે કઠોળનું શાક બનાવવાનું હોય પરંતુ રાત્રે કઠોળ પલાડતા ભુલાઈ ગયું છે અને ઉતાવળમાં તમારે કઠોળને બાપા છે તો આ ટિપ્સ અપનાવશો તો કઠોળ પલાળીયા વગર ઝડપથી બફાઈ જશે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણે પાણીપુરીનો પ્રોગ્રામ કરેલો હોય અને ચણા બાફેલા ન હોય તો ચણાને પણ ઝડપથી બાપા માટે આ unique kitchen tips તમને કામ આપશે. કઠોળને બાફતા પહેલા થોડીક વાર ફૂલ ગરમ પાણી ઉકાળીને તેમાં પણ કઠોળને પલળવા દો હવે તમે કઠોળને બાફવા મૂકો છો ત્યારે તેમજ થોડો બેકિંગ સોડા અથવા વિનેગર નાખીને ચણા અથવા તો કઠોળ બાપશો તો ઝડપથી તમારું કઠોળ બફાઈ જશે

અહીં નીચે બીજી કિચન ટિપ્સ અને રસોઈ ટિપ્સની લીંક આપેલી છે તે પણ વાંચજો

તળિયે બેસી ગયેલા ભાતની વાસ દૂર કરવા માટે | taliye besi gayel bhat tni vash dur karva mate

કોથમીર ને 10 થી વધારે દિવસ સુધી તાજી રાખવા માટે | kothmir ne taji rakhva mate

ખાટું થઈ ગયેલું ઈડલીના ખીરાની ખટાશ દૂર કરવા માટે

ઘરની લાદી માં થયેલા સીમેન્ટના ડાઘ દૂર કરવા માટે

Black friday amazon sale | Best Discount | મેળવવા માટે નીચે ફોટા પર ક્લિક કરો

Leave a Comment