September 28, 2021

વાળ ખરતા અટકાવવાના સરળ ઉપચાર, હાથ પગમાં આવતા સોજા દુર કરવા માટે, ૨ રૂપિયામાં મળતી કપૂરના ભરપુર ફાયદાઓ

શું તમે ખરતા વાળથી પરેશાન છો તો આ રહ્યા ખરતા વાળ માટે ઘરગથ્થુ ઉપાય અત્યારે દરેક મહિલાને વાળ ખરવાની સમસ્યા સતાવી રહી છે તમારે આ વસ્તુ ખાવાનું ટાળવું જોઈએ મીઠાના વધારે પડતા સેવનથી ટાલિયાપણું આવે છે આથી મીઠાનું બને એટલું ઓહ્હું સેવન કરવું જોઈએ. પરતું મીઠાનો આ પ્રયોગ તમને તાલીયાપણું દુર કરવામાં મદદ કરશે એક ચમચી બારીક વાટેલું મીઠું, એક ચમચી કાળાં મરી બારીક વાટેલા, પાંચ ચમચી નાળિયેરનું તેલ આ બધી સામગ્રી મેળવીને ટાલ પડેલી જગ્યાં પરં લગાડવાથી વનવા ાળ આવે છે . જો કોઈ એક જગ્યા પરથી વાળ જતા રહ્યા હોય અને ત્યાં વાળ નવા ન આવી રહ્યા હોય તો ટાલિયાપણાની જગ્યાએ બીજી વાર વાળ આવે છે આ ઉપાય કરવાથી  . વાળ જ્યાંથી ખરી ગયા હોય તે જગ્યાએ ડુંગળીનો રસ લગાડવાથી પણ નવા વાળ આવવા લાગે છે, વાળમાં લીમડાનું તેલ લગાડવાથી પણ રાહત મળે છે જો વાળ ખરવાની કે ટાલની સમસ્યાથી પીડાતા હો તો લસણનો વધારે પ્રયોગ કરો. આમ વાળ ખરતા અટકાવવા માટે ડુંગળીની પેસ્ટ માથામાં લગાવવી જોઈએ તેમજ આ પ્રયોગ પણ ટ્રાય કરજો અડદની દાળને ઉકાળીને પીસી લો . તેનો સૂતા સમયે ટાલની જગ્યાએ લેપ કર લીલી કોથમીરનો લેપ કરવાથી પણ વાળ આવવા લાગેછે  કેળાના ગુદાને લીંબુના રસમાં પી લો અને માથામાં લગાડો , જેનાથી ખુબ સારો લાભ થાય છે દાડમનાં પાનને પાણીમાં વાટીને તેનો માથા પર લેપ કરવાથી ટાલિયાપણું દૂર થાય છે અને નવા વાળ આવવા લાગે છે. આમ વાળ ખરવાની સમસ્યા દુર કરવા આ પ્રયોગ ચોક્કસ અજમાવજો

હાથ પગમાં વારંવાર સોજા આવી જતા હોય તો સોજા આદુનો રસ , લીંબુનો રસ અને સીંધવ એકત્ર કરી ભોજનની શરુઆતમાં લેવાથી સોજા મટે છે . મીઠું અને ખટાશ નાખ્યા વગરનું ગાજરનું શાક રોજ ખાવાથી અને ગળપણ ઓછું ખાવાથી  સોજાના રોગીને બહુ ફાયદો થાય છે. માત્ર ગાજરના રસ પર પણ રહી શકાય તો વધુ લાભ થાય છે ઓછા સમયમાં . સોજા પર તાંદળજાના પાનની પોટીસ બનાવી લેપ કરવાથી લોહી વીખરાઈ જઈ સોજો મટે છે. એક ચમચી લીંડીપીપરનું ચુર્ણ મધ સાથે દીવસમાં બેત્રણ વાર લેવાથી શરીરે ચડેલ મેદ – સોજા મટે છે . ધાણાને જવના લોટની સાથે વાટી તેની પોટીસ બાંધવાથી શરીર પરનો સોજો ઉતરી જાય છે. મુળા અને તલ ખાવાથી ચામડી નીચે એકત્ર થયેલું પાણી શોષાઈને સોજો મટી જાય છે. મુળાના પાનનો ૨૫-૫૦ ગ્રામ રસ પીવાથી સોજો જલદીથી ઉતરે છે . રાઈ અને સંચળ વાટીને લેપ કરવાથી સોજો ઉતરરી જાય  છે . લવીંગ વાટી તેનો લેપ કરવાથી શરીરના કોઈ પણ ભાગમાં આવેલો સોજો ઉતરે છે . શરીરના સોજા વાળા ભાગ પર મુલતાની માટીનો રાત્રે લેપ કરી સવારે ઉઠી ધોઈ લેવાથી થોડા દીવસમાં સોજા ઉતરી જાય આમ હાથ પગના સોજા ઉતારવા આ ઘરગથ્થું ઉપચાર જરૂર અજમાવજો 

૨ રૂપિયામાં મળતી કપૂરના ભરપુર ફાયદાઓ : કપૂર વિશે વૈજ્ઞાનિક શોધ પણ થયેલી છે . તેના પરથી કહેવામાં આવે છે કે તેની સુગંધ થી જીવાણુ , વિષાણુઓ વગેરે જેવા બીમારી ફેલાવતા જીવ નાશ પામે છે. કપૂર વાતાવરણ ને શુદ્ધ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે, જેનાથી બીમારી થવાનો ખતરો ઓછો થઈ જાય છે છે . વિજ્ઞાન અનુસાર પૂજા અથવા હવન કરતી વખતે કપૂર કરવાથી તેમાંથી નીકળતો ધુમાડો આસપાસ રહેલી નકારાત્મક ઉર્જા ને નાશ કરે છે અને વાતાવરણ શુદ્ધ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *