વીટામિન બી-12ની ઉણપ દુર કરવા ખાવ આ વસ્તુ દવા નહિ લેવી પડે

0

વિટામિન બી -12ની ઉણપ આપણા શરીરમાં લાલ રક્તકોષો એટલે કે આરબીસીના નિર્માણ તથા વિકાસમાં મદદ કરે છે તો તમારા શરીરમાં આવી રીતે દૂર કરો વિટામિન B – 12 ની ઊણપ તમારા રોજીંદા જીવનમાં આ રીતે ખોરાક ખાવો જોઈએ કે જેથી દરરોજ 2.4 માઇક્રોગ્રામ વિટામિન B – 12 મળી રહે . તો ક્યાં ખોરાક માંથી વિટામીન બી-૧૨ પૂરતા પ્રમાણમાં મળી રહે છે તેના વિષે અઆપને આજે જાણીશું વિટામિન બી -12 શાકાહારી ભોજનમાંથી ન મળતું હોવાથી શાકાહારીઓમાં તેની ઊણપ થાય છે . એવામાં દરરોજ વિટામિન બી -12 નું 2.4 માઇક્રોગ્રામ જેટલું જરૂરી પ્રમાણ તમ્મર શરીર માટે મળવું ખુબ આવશ્યક છે

વીટામિન બી -12 આપણા શરીરની નર્વસ સિસ્ટમ (શરીરમાં આળસ, કળતર )અથવા શરીર તંત્રને નિયંત્રિત કરે છે . તે આપણા શરીરમાં લાલ રક્ત કોષો એટલે કે આરબીસીના નિર્માણ વિકાસમાં મદદ કરે છે . શરીરને ડીએનએ તથા નસોની કોશિકાઓના વિકાસ માટે પણ બી -12 ની જરૂર હોય છે . એક પુખ્ત મનુષ્યને પ્રતિદિન લગભગ 2.4 માઇક્રોગ્રામ વિટામિન બી -12 ની જરૂર હોય છે, પરંતુ અન્ય પોષકતત્ત્વોની જેમ શરીર વિટામિન બી -12 નું નિર્માણ જાતે કરી શકતું નથી , તેથી તેને ખાનપાનની વસ્તુઓ તથા સપ્લિમેન્ટ્સ દ્વારા મેળવવું પડે છે .

વિટામીન બી-૧૨ મળી રહેતા મુખ્ય સ્ત્રોત વિષે જાણવું ખુબ જરૂરી છે દૂધ માંથી મળતા બી-૧૨ નું પ્રમણ દરરોજ 250 એમએલ દૂધમાં રહેલ વિટામિન બી -12 એક દિવસમાં વ્યક્તિને જરૂરી એવા બી -12 નું પ્રમાણ પૂરું કરે છે .

બ્રાઉન બ્રેડમાંથી મળતા બી-૧૨ નો સ્ત્રોત ઘઉંમાંથી બનેલી બ્રાઉન બ્રેડની એક સ્લાઇસમાં 3.7 માઇક્રોગામ વિટામિન બી ૧૨ તથા પ્રોટીન , મિનરલ્સ હોય છે આથી બને તો બ્રાઉન બ્રેડ ખાવી જોઈએ અથવા ઘઉંની રોટલી પણ ખાય શકો છો

દહી માંથી મળતા વિટામીન બી-૧૨ નો સ્ત્રોત એક કપ દહીંમાં 1.38 માઇક્રોગ્રામ વિટામિન બી 12 મળે છે . તેમાં પ્રચુર માત્રામાં એમિનો એસિડ પણ હોય છે. આથી તમારા નોય્મિત ભોજમાં એક કપ દહીં ઉમેરશો તો વિટામીન બી -૧૨ ની ઉણપ નહિ થાય.

સોયામિલ્ક માંથી મળતા વિટામીન બી-૧૨ નો સ્ત્રોત 200 એમએલ સોયા મિલ્કમાંથી બી -12 ની એક દિવસની જરૂરિયાતની 50 ટકા માત્રા મળી રહે છે. આમ સોયામિલ્ક પણ વિટામીન બી-૧૨ મેળવવા માટેનો મુખ્ય સ્ત્રોત છે.

ચીઝ માંથી મળતા વિટામીન બી-૧૨ નો સ્ત્રોત એક કપ કોટેઝ ચીઝમાં 1.4 માઇક્રોગ્રામ અને રો ચીઝમાંથી 1.5 માઇક્રોગ્રામ વિટામિન બી -12 મળી આવે છે. તો આ હતા બધા વિટામીન બી- ૧૨ મેળવવા માટેના મુખ્ય સ્ત્રોત તેમજ કેરીની ગોઠલીમાંથી પણ વિટામીન બી-૧૨ મળી રહે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here