સાંધાનો દુઃખાવો : ( ૧ ) દરરોજ સવાર , બપોર , સાંજ | – ૬ cલાસ લીલી ચાનો ઉકાળો પીવાથી સાંધાનો દુઃખાવો અચૂક નરમ પડવા લાગે છે . ઉનાળામાં દૂધ સાકર • iાંખવું હોય તો નાંખી શકાય .
( ૨ ) દેવદારનો બારીક પાઉડર દરરોજ સવાર – સાંજ ૧ – ૧ ચમપી મધ સાથે ઘણા દિવસો સુધી લેવાથી સાંધાનો દુઃખાવો મટે છે .
( ૩ ) દરરોજ જમવામાં કેલીફલાવરનું બને તેટલું વધુ સેવન કરવાથી સાંધાનો દુઃખાવો મટે છે . સાંધાના દુ : ખાવામાં ૨ક્ત અને મૂત્રમાં રહેલ દોષો કારણભૂત હોય છે , જે કોલીફલ . વ૨ ખાવાથી દૂર થાય છે ,
( ૪ ) સુકા ધાણીમાં બમણી સાકર લઈ અધકચરું ખાંડી દરર . રજ સવાર – સાંજ ૧ – ૧ મોટો ચમચો ચાવી ચાવીને ખાવાથી અને એ પછી એકાદ કલાક સુધી પાણી ન પીવાથી સાંધાના અમુક પ્રકારના દુ : ખાવો મટે છે .
( ૫ ) અરશ કવૃથ•માં પાન કે તેની છ . વનો ઉકાળો નિયમિત પીવાથી સાંધાનો દુઃ ‘ મા , મટે છે . –
( ૬ ) હળદરના સૂકા ગાંઠિયા શેકી એટલા જ વજનના સુંઠના ટૂકડા સાથે બારીક ખાંડી દરરોજ ૧ – ૧ ચમચી ચૂર્ણ સવાર – સાંજ પાણી સાથે લેવાથી સાંધાનો દુઃખાવો મટે છે .
( ૭ ) રાસ્નાનો ઉકાળો કરી તેમાં ગુગળ રોગાળી સવાર – સાંજ ૧૦ – ૧૦ ગ્રામ પીવાથી સાંધાનો દુ : ખાવો મટે
સુકલડી શરીર : દુબલા અને સુકલકડી રહેવામાં જો કફ કે વાયુદોષ કારણભૂત હોય તો રોજ કાચા પાણીને સ્થાને પાકું ગરમ પાણી પીવાથી શરીરનું વજન વધે છે
. સુવાવડ : સુવાવડ – પ્રસુતિ પહેલાં દિવેલ લેવાથી સુર્ષથી પ્રસુતિ થાય છે . સુવાવડમાં જો કબજિયાત , કટીશુળ , અપચો વગેરે હોય તો બેત્રણ ચમચી દિવેલ રોજ રાત્રે લેવું . |
સુસ્તી : આખો દિવસ સુસ્તી રહેતી હોય તો રોજ સવારે નાહવાના પાણીમાં ચપટી મીઠું નાખ્યા બાદ સ્નાન કરવું . મીઠું શરીરમાં રુધિરના પ્રવાહનો વેગ વધારવાની શક્તિ ધરાવે છે , જેના કારણે ફૂર્તિ અનુભાય છે , પરંતુ હાઈ બ્લડપ્રેશરમાં આ પ્રયોગ ન કરવો .
સૂર્યાવર્ત : દ૨રોજ સૂર ઊગે , ત્યારથી આથમે ત્યાં સુધી મતક – ની પીડા ઉત્તરોત્તર વધતી રહે . તેને સૂવાંવને કહે છે . દરરોજ વહેલી સવારે ઊઠીને તરત કોપરું અને સાકર ઉચિત પ્રમાણમાં ખાવાથી આ પીડામાંથી મુકિ . મળી શકે . સંયમ પાળવવાની વસ્તુ નથી પણ સ્વેચ્છાએ પાળવાની વસ્તુ છે . – સ્વામી સચ્ચિદાનંદ .