હરસ મસાથી કાયમી છુટકારો મેળવવા માટે ફકત આટલુ કરો ફાયદો લાગે તો મિત્રો સાથે શેર કરો

0

સ્વપ્નદોષ : શરીરની ખોટી ગરમીને કારણે જો સ્વપ્નદોષ થતો હોય તો . રાત્રે સૂતી વખતે ઠંડા પાણીથી નાન કરવું , અગર હાથ પગ અને માથું ઠંડા પાણીથી ધોઈને સૂવું . રાત્રે ખોટા ઉજાગરા ન કરવા . મોડામાં મોટું રાત્રે ૧૦ વાગ્યે સૂઈ જવું , મનમાં ખોટા વિચારો ન કરવા અને સાદો ખોરાક ખાવો . એક કપ દૂધ ગરમ કરી પછી તેમાં ૧ નાની ચમચી હળદર મેળવી સવાર – સાંજ પીવાથી સ્વપ્નદોષની ફરિયાદ મટે છે . સ્વાદહીનતા : ફૂદીનાની કાળા મરી સાથે ચટણી બનાવીને ખાવાથી સ્વાદહીનતા મટે છે .

હરસ : ( ૧ ) મળમાર્ગ – ગુદામાં ચીર . હોય અને હરસ થયા હોય તેમણે થોડા દિવસ રાત્રે એક ચમચો દિવેલ દૂધમાં પીવું . ( ૨ ) સવારે પાકા કોઠાના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવી શરબત બનાવી ૧૫ દિવસ સુધી પીવાથી . હરસ નાબૂદ થાય છે . ( ૩ ) હરસ ઘયા હોય તો . બને તેટલું ( રોગના પ્રમાણ . મુજબ ) લીલું અથવા સૂકું કોપરું ખાવું અને તાજા નાળિયેરનું પાણી મળી શકે તો ) દરરોજ ૧ – ૧ ગ્લારસ દિવસમાં બે ત્રણ વાર પીવું . આથી વગર દવાએ હરસ મટી જાય છે . | ( ૪ ) લીમડાના કુમળા પાનના રસનું પાંચ દિવસ સેવન કરવાથી કષ્ટદાયક મસાની પીડામાંથી મુક્ત થવાય છે . શારીરિક થાક વગરનો માનસિક થાક માણસ પાસેથી ઊંઘ ઝુંટવી લેતો હોય છે . – ગુણવંત શાહ ,

( ૫ ) દોઢ – બે લીંબુનો રસ એનિમાનો સાધનથી . ગુદામાં લેવો , દસ પંદર સંકોચન કરી થોડી વાર સૂઈ રહેવું . પછી શૌચ જવું . આ પ્રયોગ ચાર પાંચ દિવસે એક વાર કરવો , ત્રણ વારનો પ્રયોગથી જ હરસ – મસામાં લાભ થાય છે . સાથે હરડેના ચૂનું નિત્ય સેવન કરવું , તથા મસા પર દિવેલ લગાવવું . ( ૬ ) મસા પર લીમડાનું તેલ લગાડવાથી અને ચાર પાંચ ટીપાં દરરોજ પીવાથી લાભ થાય છે . ( ૭ ) લોહીવાળા બસો પર જીરુનો લેપ કરવાથી અને રોજ ધી , સાકર તથા જીરું ખાવાથી અને ગરમ આહાર બંધ કરી દેવાથી લાભ થાય છે .

( ૮ ) હરસમાં લોહી પડતું હોય તો દાડમની છાલનું છાસ સાથે સેવન કરવું . ( ૯ ) વાયુથી ઉત્પન્ન થયેલા હરસમાં માખણ સાથેનો મઠ અને કફથી ઉત્પન્ન થયેલા છે રસમાં માણ – | કાઢેડો . મઠો આપવો . મકાના સેવનથી હરસનો નાશ થાય છે . ( ૧૦ ) નાની એલચી હસ અને મૂત્રકચ્છ મટાડે છે . ( ૧૧ ) હરસમાં લોહી પડતું હોય તો ધી અને તલ સરખે હિસ્સે લઈ થોડી સાકર મેળવી ખાવું . દિવસમાં ચારેક વખત આ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે . થોડા દિવસ પ્રયોગ ચાલુ રાખવાથી હરસની તકલીફમાંથી મુક્ત થવાય છે . ( ૧૨ ) હરસ – મસામાં સવાર સાંજ માખણ સાથે રસત લેવાથી અવશ્ય લાભ થાય છે , રસોત કરતાં માખણ દસગણું લેવું .

( ૧૩ ) દરરોજ બે – ત્રણ કલાકે એક મોટો ચમચો કાચી વરિયાળી ખૂબ ચાવીને ખાવાથી હરસની તકલીફ જડમૂળથી જતી રહે છે . ( ૧ ) ૧ તોલો કાળા તલનો કલક કરી , ૧૦ – ૧૫ તોલા બકરીના દૂધમાં મેળવી ૧ / ૨ તોલો સાકર . માખી સવારમાં પીવાથી હરસમાં પડતું લોહી તરત જ બંધ થાય છે . ( ૧૫ ) કાળા તલ ખાઈ પાણી પીવાથી દૂઝતા હરસે નાશ પામે છે , દાંત મજબૂત થાય છે અને શરીર પુષ્ટ થાય છે , ‘ ( ૧દુ ) દહન , ધોળવામાં રિટગ , જીરુ , તથા સિંધવ નાખી પીવાથી હરસ , અતિસાર અને પેઢાનું શૂળ મટે છે . આ ( ૧૭ ) ગાયનું માખણ અને 1લ ખાવાથી હરસ મટે છે . જે હંમેશા મહેનતમાં મેલો છે , એની હમેશા જીત જ થાય છે . – મહાત્મા ગાંધી ,

( ૧૮ ) રાત્રે ધાણા પાણીમાં પલાળી રાખી સવારે ગાળી તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી દૂઝતા હરસમાં ઝાડામાં પડતું લોહી બંધ થાય છે , ( ૧૯ ) ધાણા અને સાકરનો ઉકાળો કરી પીવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે . ( ૨ ) શેકેલું જીરું , મરી અને સિંધવનું ચૂર્ણ મઠા કે છાસમાં લેવાથી હરસ , અતિસાર અને ગ્રહણીમાં ફાયદો થાય છે . ( ૨૧ ) વડની છાલ , કૂણો પાન કે કુણી કુંપળોનો ઉકાળો પીવાથી દૂઝતા હરસમાં ફાયદો થાય છે . ( ૨૨ ) ગોટલીનું ચૂર્ણ મધ સાથે આપવાથી દૂઝતા . અર્શ અને સફેદ પ્રદર મટે છે .

( ૨૩ ) સુરણના ટુકડા ધીમાં તળી ખાવાથી હરસ મટે છે . | ( ૨૪ ) સૂરનો કેદ સૂકવી બનાવેલું ચૂર્ણ ૩૨૦ ગ્રામ , ચિત્રકે ઉ0 ગ્રામ અને મરી ૨૦ ગ્રામ એ સર્વનું ચૂર્ણ કરી તેનાથી બમણો ગોળ નાખી મોટા બોર જેવડી ગોળીઓ બનાવી ખાવાથી સર્વ પ્રકારના હરસ મટે છે . ( ૨૫ ) સુંઠનું ચૂર્ણ છાસમાં પીવાથી હરસમાં ફાયદો થાય છે . ( ૨૬ ) હળદરનો ગાંઠિયો શેકી , તેનું ચૂર્ણ કરી , કુવારના ગર્ભમાં મેળવીને સાત દિવસ સુધી ખાવાથી હરસમાં ફાયદો થાય છે . ( ૨૭ ) આમલીના ઝાડની છાલનું વસ્ત્રગાળ ચૂર્ણ ગાયના અધમળ્યા દહીં સાથે સવાર – સાંજ ખાવાથી દૂઝતા હરસ મટે છે .

( 28) આંબાની ગોટલીનું ચૂર્ણ મધમાં અથવા સાદા હુંફાળા પાણી કે મોળી છાસમાં લેવાથી દુઝતા હરસ મટે છે . ( ૨૯ ) કારેલાંનો કે કારેલીના પાનનો એક નાની ચમચી જે ટલો રસ સાકર મેળવી પીવાથી રક્તાર્શમાં ફાયદો ( ૩ ) કોકમનું વર્ષ કે ચટણી ડીની ઉપરની તર ( મલાઈ ) માં મેળવી ખાવાથી દૂઝતા હરસ મટે છે . ( ૩૬ ) ગરમાગરમ શેકેલા ચણા ખાવાથી દૂઝતા હરસનો રક્તસ્ત્રાવ બંધ થાય છે . ( ૩૨ ) છાસમાં ઈદ્રજવનું ચૂર્ણ મેળવી પીવાથી દૂઝતા હરસ મટે છે . બીમારી માત્ર માણસને માટે શરમની વાત હોવી જોઈએ . બીમારી કોઈપણ દોષની સુચક છે . મહાત્મા ગાંધી .

( ૩૩ ) માખણ , નાગ કેસર અને ખડી સાકર ખાવાથી દૂઝતા હરસમાં ફાયદો થાય છે , ( ૩૪ ) મીઠા લીમડાનાં પાનને પાણી સાથે પીસી , ગાળીને પીવાથી દૂઝતા હરસ મટે છે . ( ૩૫ ) હરસમાં લોહી પડતું હોય તો વડનાં સુક . પાનની રાખ માખણમાં કાલવી મળમાર્ગમાં લેપ કરવો . ( ૩૬ ) કુ0 ગ્રામ અજમો ૧૦ ગ્રામ જુના ગોળમાં મેળવી , પીસી , તેમાંથી ૫ – ૫ ગ્રામ જેટલો સવાર – સાંજ લેવાથી વાયુના હરસ મટે છે .

( ૩૭ ) આમલીનાં ફૂલોનો ઘેરા લેવાથી હરસ મટે છે . ( ૩૮ ) એક ચમચી કાળા તલ પાણીમાં પલાળી વાટી માખણ કે દહીંમાં મેળવી રોજ સવારે ખાવાથી હરસ મટે છે . ( ૩૯ ) જીરુ વાટી લૂગદી કરી બાંધવાથી દુઝતા હરસમાં પડતું લોહી બંધ થાય છે , બળતરા મટે છે અને બહાર નીકળેલા મસા અંદર જતા રહે છે . ( ૪૦ ) ડુંગળીનો રસ ૧૦ ગ્રામ , સાકર ૫ ગ્રામ અને ઘી ૩ ગ્રામ મેળવીને પીવાથી અને રોજ પેટ સાફ કરવા રાત્રે ઈસપગુલ સર્વે લેવાથી હરસની બીમારી શાંત થાય છે . ( ૪૧ ) ડુંગળીના પાના નtt – II ટૂકડા કરી , તડકામાં સુકવી , ૧૦ ગ્રામ જેટલા ઘીમાં તળી , ૧ ગ્રામ કાળા તલ મને ૨૦ ગ્રામ સાકરનું ચૂર્ણ પેળવી રોજ સવારે ખાવાથી હરસ મટે છે .

( ૪૨ ) ડુંગળીની બારીક કાતરી કરી , દાણીમાં મેળવી તેમાં જરૂર પ્રમાણે મીઠું મેળવીને રોજ સવારે ખાવાથી દૂઝતા મસાનો રક્તસ્ત્રાવ બંધ થાય છે , શૌચશુદ્ધિ થાય છે અને રક્તાર્શ મટે છે . ( ૪૩ ) દાડમની છાલનું ચૂર્ણ નાગકેસર સાથે મેળવી લેવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે . ( ૪૪ ) દાડમનો રસ પીવાથી હરસમાં ફાયદો થાય છે . ( ૪૫ ) દુધીનાં પાનનો રસ કાઢી હરસ પર ચોપડવાથી લાભ થાય છે . ( ૪૬ ) ગાજરનું શાક પી કે તેલમાં ચડવી દાડમનો રા અને દહીં મેળવી ખાવાથી રક્તાર્શમાં ફાયદો થાય છે . ( ૪૭ ) મૂળાનાં પાન અને સફેદ કાંદો કાઢી નાખી , પાનની નીચેનો લીલો ભાગ લઈ , તેનો રસ કાઢી , તેમાં ૯ ગ્રામ ઘી મેળવી રોજ સવારે પીવાથી રક્તાર્શ મટે છે . માણસે અન્ય આહાર કરવો જોઈએ અને અવાર નવાર ઉપવાસ કરવા જોઈએ . – મહાત્મા ગાંધી . ‘

( ૪૮ ) એક મોટા લીંબુના બે ટુકડા કરી બંને પર કાથો ભભરાવવો . પછી બંને ટે ? એ બીન આપી રાત મુકી રાખવા રીવારે એ ટુકડા આખો દિવસ ચૂસતા રહેવું . થોડા દિવસ નિયમિત પ્રયોગ કરવાથી થોડી પડતા હરસ મટે છે . ( ૪૯ ) દરરોજ જમ્યા પછી ૧ – ૧ ચમચો લવણભાસ્કર ચૂર્ણ લેવાથી હરસ મટે છે . જેટલી વાર જમો તેટલી વાર લેવું . ( ૫૦ ) સોપારી જેટલા ગોળ સાથે અડધી ચમચી હરડેનું ચૂર્ણ લેવાથી . હરસ મટે છે .

( ૫૧ ) અખરોટના તેલમાં કાપડનો ટૂકડો બોળી સવાર – સાંજ હરા પર બિછાવી દેવાથી હરસ મટે છે . ( ૫૨ ) દાડમનાં સુકાં છોડાંનો ૧ – ૧ ચમચી પાઉડર દરરોજ પાણી સાથે લેવાથી હરસ મટે છે . ( ૫૩ ) અડધી ચમચી નાગકેસર , એક ચમચી ખડી સાકરનો પાઉડર , એક ચમચી માખણ અને એક ચમચી કાળા તલનું મિશ્રણ કરી રોજ રાતે જમ્યા પછી લેવાથી દૂઝતા હરસ મટે છે . ( ૫૪ ) કાળા તલનું પ્રચુર માત્રામાં સેવન કરવાથી હરસ મટે છે . ( ૫૫ ) હરસમાં લોહી પડતું હોય તો અંઘેડાના બીને છાસમાં વાટી સેવન કરવાથી લોહી પડતું અટકે છે .

( ૫૬ ) સુંઠ , મરી , પીપર , કઠ , સિંધવ , જીરુ , વજ , હિંગ , વાવડીંગ , હરડે , ચિત્રક અને અજમોદ દરેક સરખા વજને લઈ બારીક ચૂર્ણ બનાવી એનાથી બમણા ગોળમાં મેળવી ચણાના દાણા જેવડી ગોળી બનાવવી . એને દુર્નામકુઠારવટી કહે છે . ( દુર્નામ એટલે હરસ અને કુઠાર એટલે કુહાડી – હરસ પર કુહાડી જેવી ધાતક વટી . ) આ વટીમાં જઠરાગ્નિ પ્રદીપ્ત કરી આહારનું પાચન કરવાનો તથા કબજિયાત મટાડવાનો ઉત્તમ ગુણ રહેલો છે .

હર્નિયા : ( આંત્રવૃદ્ધિ ) હર્નિયામાં ઓપરેશન પહેલાં દોઢેક મારા . રોજ સવાર સાંજ એક કપ દૂધમાં એક ચમચો એરંડિયું ( દિવેલ ) નાખી ઘૂંટડે ઘૂંટડે પીવાનો પ્રયોગ કરી જોવો . જો ફરક માલૂમ પડે તો પ્રયોગ જાળવી રાખવો અને કદાચ ઓપરેશન વગર રોગ મટે છે .

હાથીપણુ : ( ૧ ) સૂંઠને ગૌમૂત્ર કે ગરમ પાણી સાથે રોજ ફાકવાથી હાથીપગાનો રોગ મટે છે . ( ૨ ) ગૌમૂત્રમાં ગોળ અને હળદર મેળવી પીવાથી હાથીપણું મટે છે . હાસ્ય : હસે તેનું ઘર વસે , ખડખડાટ હાસ્ય એ તંદુરસ્તી માટે અકસીર ઔષધ છે , હસવું દરેક વ્યક્તિને ગમે છે , પરંતુ આજુબાજુ ના વાતાવરણ અને સંજોગોને લીધે હસી શકાતું નથી , કહેવાય છે કે દરરોજનું ૩૦ મિનિટ આરોગ્ય માટે તાન કુલ ને તાન શા – તરકારી આપણા આહારનો મુખ્ય ભાગ હોવો જોઈએ . – મહાત્મા ગાંધી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here