શરીરની રોગપ્રતિકાર ક્ષમતા વધારવા, ઓક્સિજન વધારવા, તણાવ દૂર કરવા, ગભરામણથી છુટકારો મેળવવા માટે કરો આ આસન

ઈમ્યુનિટી સુધરે છે , દુખાવો ઘટે છે શરીરમાંથી ઝેરી તત્ત્વો ઘટેછે ધીમો , ઊંડો , લાંબો શ્વાસ લેવાથી શરીરને ડિટોક્સિફાય અને શાંત ભાવને પાછો લાવવામાં મદદ મળે છે . સારી ઊંઘમાં ફાયદો થાય છે . જો અનિદ્રાની ફરિયાદ હોય તો ઊંધતા પહેલા ઊંડા શ્વાસ લો . કાર્બન ડાયોક્સાઈડ કુદરતી ઝેરી કચરો છે , જે શ્વાસ દ્વારા બહાર ફેંકાય છે . ટૂંકા શ્વાસ દરમિયાન ફેફસા ઓછી પ્રતિક્રિયા આપે છે . અન્ય અંગેને આ શૂરાને બહાર ફેંકવા સખત મહેનત કરવી પડે છે . ઈમ્યુનિટી મજબૂત થાય છે ઊંડો શ્વાસ લેવાથી તાજો ઓક્સિજન મળે છે અને ઝેરી પદાર્થ તથા કાર્બનડાયોક્સાઈડ બહાર નીકળે છે લોહી જ્યારે ઓક્સિજનેટેડ હોય છે તો તેનાથી શરીરની રોગપ્રતિકાર ક્ષમતા મજબૂત થાય છે . શરીરના મહત્ત્વના અંગે સારી રીતે કામ કરે છે . એક ક્લીનર , ટોક્સિન મુક્ત અને સ્વસ્થ રક્ત પ્રવાહથી સંક્રમણ ફેલાવતા કીટાણુ મૂળમાંથી નાબૂદ થાય છે . તમે જ્યારે ઊંડો શ્વાસ લો છો તો શરીર એન્ડોર્ફિન બનાવે છે .

જે ગુડ હોર્મોન છે અને શરીર દ્વારા બનાવાયેલું એક દુખાવાનો અહેસાસઘટે છે કુદરતી દર્દનાશક છે . ઊંડો શ્વાસ લેવાથી ચિંતાજનક વિચારો અને ગભરામણથી છુટકારો મળે છે . હૃદયની ગતિ ધીમી થઈ જાય છે , જેનાથી શરીર વધુ ઓક્સિજન લઈ શકે છે . હોર્મોન સંતુલિત થાય છે . કોર્ટિસોલનું સ્તર ઘટે છે . કોર્ટિસોલ સ્ટ્રેસ હોર્મોન છે . કોર્ટિસોલનું સ્તર જ્યારે લાંબો સમય વધેલું રહે તો તે વધુ નુકસાન પહોંચાડી શકે છે . રક્ત પ્રવાહ સુધરે છે ડાયાફ્રામના ઉપર અને નીચે થવાથી રક્તપ્રવાહની ગતિ વધે છે . તેનાથી ઝેરી પદાર્થોને બહાર ફેંકવામાં મદદ મળે છે . તણાવ ઘટે છે

Leave a Comment