ઘર અને રસોઇ માટેની અગત્યની ટીપ્સ

0

ઘર અને રસોઇ માટેની ટીપ્સ -જે . 1) તમને વધુ પસીનાની સમસયા . સતાવતી હોય , તો -ચા – કોફીના બદલે પાણીમાં ગુલાબનાં પાંદડાં ઉકાળી ઠંડા કરી . તેને પીવાનું શરૂ કરો . 2) ડાઈનિંગ ટેબલ પર માખીઓ આવતી અટકાવવા ભીના કપડા પર મીઠું છાંટી તેનાથી ડાઇનિંગ ટેબલ સાફ કરો .3) • લાઈડિંગ ડોર , વેન્ટિલેટર વગેરેની સફાઈ માટે વેક્યૂમ ક્લીનર અને પૈઈન્ટ બ્રશનો વપરાશ કરશે . થબર પર આખા પર કયારેય પેટ ન લગાવો . ફક્ત પા ઈંચ ટૂથપેસ્ટની જ આવશ્યકતા હૃથ.

4) કૅબિક સોફ્ટનરના સ્થાને વસ્ત્રો ધોવા માટે વિનેગરનો વપરાશ કરો . વળી તે સાબુના ૪ મીનીવસૂત્રો પર થતી અસર દૂર કર .. 5) કલેન્કિંગ , ક્રીમના સ્થાને બેબી ઓઈલ વાપરો , તમારું કામ એડવા , ખર્ચમાં પૂરું “ 6) જો ગર્મ ચા – કોફી પીવાથી જીભ દાઝી જાય તો તે સ્થાને સાકરના દાણા મૂકી દો , તેથી રૂઝ આવી . જશો . 7) હાથના નખ સફેદ કરવા હા ઘને લીંબુના જ્યુસમાં બોળી રાખો , 8) દરવાજાના મિજાગરા પર તેલ નાખવા કરતાં પેન્સિલ ઘસો , તેથી દરવાજાના મિજાગરા અવાજ નહીં કરે , કાટ પણ ના લાગે .

9) તમારા બાળક નો કપડામાં અંદરની તરફ એક નાનું ખિસ રાખી તેમાં ફૉન – કૉલ કરવા માટે પૈસા એક કાગળ પર ઘરની અ address રાખો . 10) રોઝિદી કૉફીમાં કઈકુ નવી ટ્રાઈ કરવી તો ગરમાગરમ કૉફીનો મગ પીરસતાં પહેલાં તેમાં થોડો કોકો પાઉડર ઉમેરી દો . 11) તમારા પુસ્તકોને જીવાતથી બચાવવામાં તેના પાનાંની વચ્ચે કેટલાંક લીમડાનાં પાન મૂકી દો . લીમડાના પાનની વાસથી જીવાત તેમા પ્રવેશી નહીં શકે

12) શાક બાફયુ હોય તે પાણીને ફેંકી દેવા કરતાં તેને તમારા ઘરના છોડમાં રેડો . છોડને એ પાણીમાંથી જરૂરી પોષકે , તત્વો મળી રહેશે .13) ઘરમાં ઘૂસી આવતી સંખ્યાબંધ કીડીઓથી છુટકારો મેળવવા દર મહિને ઘરની બારીબારણાં આગ ળ ચૉકની લીટીઓ દોરો , કીડી માટે ચોકની લીટી લક્ષમણ રેખાનું કામ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here