આ ચાર પ્રકારનાં આસન કરવાથી અનેક રોગો દુર થાય છે

ભ્રામરી પ્રાણાયામ રીતઃ પહેલી આંગળી કપાળ ઉપર , બાકીની ૩ આંગળી આંખોના ખૂણામાં રાખી . અંગૂઠાથી કાનનુ છિદ્ર દબાવી ૐ નું ગુંજન નાભીમાંથી કરવું .

લાભ : કેન્સર , હદયનો રોગ , આધાસીસીનો દુઃખાવો , નેત્રરોગ , માનસિક તણાવ તથા બ્લડપ્રેશર વગેરેમાં ખૂબ જ લાભદાયક છે .

ભસ્ત્રિકા પ્રાણાયામ રીત : શ્વાસ ભરતાં મુઠ્ઠી ખોલી હાથ ઊંચો કરો . ત્યાર બાદ શ્વાસ છોડતાં મુઠ્ઠીવાળી બંને હાથ નીચે કરો . આવું ૨૦-૨૦ના સેટ બનાવી ૩ વાર કરો . આ રીતે પૂરક , કુંભક ને રેચક ક્રિયા કરવી .

લાભ: શરદી , એલર્જી , શ્વાસરોગ , સાયન્સ , થાઇરોઇડ , ટોન્સિલ , ગળાના બધા રોગમાં લાભ થાય છે . શરીરના ઝેરીલા તત્ત્વો બહાર કાઢી નાખે છે .

અનુલોમ – વિલોમ રીત : જમણા હાથના અંગૂઠાથી જમણું નાક દબાવી ડાબા નાકથી શ્વાસ ભરવો . ત્રીજી અને ચોથી આંગળીથી ડાબું નાક દબાવી , જમણા નાકથી શ્વાસ કાઢવો .

લાભ : કેન્સર , ત્વચાવિકારો, સોરાયસિસ , નપુંસકતા , એઇડસ , અસ્થમા , ટોન્સિલ , કોલેસ્ટ્રોલ ઘટાડવામાં ખૂબ જ ઉપયોગી થાય છે .

કપાલભાતિ પ્રાણાયામ રીત : ફક્ત શ્વાસ ઝટકા સાથે બહાર કાઢવો . સેકન્ડના કાંટા સાથે . આ પ્રાણાયામ કરતી વખતે ખભા હલવા ન જોઈએ .

લાભ : બધા જ પ્રકારના કફ વિકાર , દમ એલર્જી , સાયન્સ , સ્થૂળતા , ડાયાબિટીસ , કબજિયાત , એસીટીડી , મૂત્રપિંડ તથા પ્રોસ્ટેટને લગતા વિકારો કરવામાં ખૂબ જ લાભદાયક છે

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

Leave a Comment