જુના ન મટતા ચાંદા-ઝખમ, દાદર અને ખરજવા પર આ પાન વાટી ચોપડવાથી થોડા દીવસોમાાં મટી જાય

0

અરલુના ઝાડ મધ્યમ કદનાાં હોય છે. એનાાં પાાંદડાાં કાાંઈક મરીના પાાંદડા જવેાાં જ હોય છે. એનાાં ડાળાાં પપૈયાના ઝાડ જવેાાં પોચાાં હોય છે, એને બે હાથ લાાંબી અનેત્રણથી ચાર આાંગળ પહોળી શીંગ હોય છે. એ શીંગમાાં લગભગ બસોથી અઢીસો જટેલાાં બીયાાં હોય છેઅનેતેકપાસના બીજ જવેાાં જ હોય છે. જ્યારેઅરલનુી શીંગો કુમળી હોય છે, ત્યારે તેનાંુશાક અને અથાણાંુ પણ કરે છે. આ શીંગોનો આકાર આબેહબુ તલવાર જવેો જ હોય છે. અરલનુાાં મળુ ની અાંતર છાલ જે ઔષધરુપે વપરાય છે, તેલીલા રાંગની હોય છે. પ્રખ્યાત ઔષધ
દશમળુ માાં અરલનુાાં મળુ પણ આવે છે. તેને કોઈ ટેંટવેપણ કહેછે.અરલુ તીખાં, ુ કડવાં, ુ ભખુ લગાડનાર મળને બાાંધનાર, શીતળ, મૈથનુ વધારનાર, બળ આપનાર અને વાય, ુ પીત્ત, કફ, કૃમી, ઉલટી, કોઢ, અરુચી મટાડેછે. અરલનુાાં કુમળાાં ફળ તરુાાં, મધરુ, પચવામાાં
લઘ, ુ હૃદય માટે સારાાં, રુચી ઉપજાવનાર, આહાર પચાવનાર, કાંઠ માટે હીતાવહ, ભખુ લગાડનાર, ઉષ્ણ, તીખાાં અનેખારાાં છે. એ વાય, ુ ગોળો, કફ, મસા, અરુચી અનેકૃમીનો નાશ કરેછે. એનાાં જુનાાં ફળ ગરુુ – પચવામાાં ભારેઅનેવાયનુેકોપાવનારાાં છે.

(૧) અરલનુી છાલના બે થી ચાર ચમચી જેટલા રસમાાં એક ચમચી મધ અનેથોડો મોચરસ નાખી સવાર-સાાંજ પીવાથી થોડા જ દીવસોમાાં અતીસાર,આમાતીસાર-મ્યકુસ કોલાયટીસ અનેરક્તાતીસાર – અલ્સરટેીવ કોલાયટીસ મટેછે.

(૨) જુના ન મટતા ચાાંદાાં-ઝખમ, દાદર અને ખરજવા પર અરલનુાાં પાન વાટી ચોપડવાથી થોડા દીવસોમાાં મટી જાય છે. (૩) અરલનુી સુકી છાલ વાટી તેનાંુઅડધી ચમચી
ચણુ વ સવાર-સાાંજ લવે ાથી પ્રમેહ મટે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here