હંમેશા સ્વસ્થ રહેવા માટે દરેક રોગ માટે ઔષધીય પ્રયોગ વિશે જાણી લો

0

ઔષધીય પ્રયોગ વિશે જાણી લો … ( ૧ ) નેત્રરોગઃ- તુલસીના પાનના રસ તથા શુધ્ધ મધ મેળવીને આંખોમાં આંજવાથી નેત્ર રોગ મટે છે . ( ૨ ) ખાંસીઃ- તુલસીના પાન અને અરડુસીના પાન ૨ સ બરાબર માત્રામાં મેળવીને પીવડાવવાથી ખાંસીમાં લાભ થાય છે . ના ટીપા કાનમાં નાખવાથી કણ p ણ મટે છે . ( કેશ રોગ – તુલસીના પાનનો રસ , ભાંગરાના પાનનો રસ , તથા આંબળાનો બારીક પાવડર ત્રણે મેળવીને વાળમાં લગાવવાથી વાળ ખરવા બંધ થાય છે . અને માથાના કેશ સબંધીત ફરિયાદો રહેતી નથી . ( ૪ ) તાવા- તુલસીદલ અને તીખા ( કાલીમીર્ચ ) ના કાઢો બનાવીને પીવાથી તાવ ઉતરી જાય છે .

( ૫ ) કાનનો દુખાવોઃ- કાનના દુખાવામાં તુલસીના પાનના ૨ સ ના ટીપા કાનમાં નાંખવાથી કર્ણપૂણ મટે છે . ( 9 ) ઉદરરોગઃ -૨ ક્ત વિકાર- તુલસી અને લીમડા ગળો ૩-૩ ગ્રામનો ક્વાથ બનાવી તેમાં સાકર નાંખી પીવાથી રક્ત વિકાર મટે છે . ( ૭ ) કૃમિ – તુલસીના એક્વીસ પાન વાવડીંગ સાથે પીસીને સવાર સાંજ પાણી સાથે લેવાથી કૃમી નાશ પામે છે . ( ૮ ) વાયુરોગઃ- તુલસીના પાન , તીખા ( કાલીમાચ ) ના ચૂર્ણ સાથે લેવાથી વાયુ સબંધિત રોગ મટે છે . ( ૯ ) તુલસીના માંજ ૨ તથા સીંધાલુણ મેળવીને ખાવાથી અજીણ – ઉદર રોગ મટે છે . ( ૧૦ ) લાગવાની દવાઃ- તુલસીના પાનનો ૨ સ સાથે સાકર મેળવીને શરબત બનાવી પીવાથી ગરમ – લૂ થી થતી તકલીફો મટે છે . ( ૧૧ ) ખીલા – તુલસીનો રસ , લીંબુનો રસ બંને મેળવીને ચહેરાપરના ખીલ પર લગાવવાથી ખીલ મટે છે . ( ૧૨ ) હરસ – તુલસીના પાનનો રસ મસ્સાઓ ઉપર લગાડવાથી તે સુકાય ડો.જી.આર.ગોહિલ સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ,

( ૧૩ ) માથાનો દુખાવોઃ- તુલસાની પાન વિસ્તરણ શિક્ષણ નિયામકની ૧૧ , તીખાના દાણા ૧૧ સાથેખાવાથી કચેરી , જૂનાગઢ કૃષિયુનિવર્સિટી માથાનો દુખાવો મટે છે . તેમજ તેનુ નસ્ય લેવાથી આધાસીસીમાં પણ લાભ થાય છે . ( ૧૪ ) પ્રસવ પીડા – તુલસીના પાનના ૨ સ પીવડાવવાથી પ્રસૂતાને પ્રસવ પીડા ઘટે છે અને સરળતાથી પ્રસૂતિ થાય છે . ( ૧૫ ) મોઢાના છાલા – તુલસીના પાન તથા ચમેલીના પાન સાથે મેળવી ચાવવાથી મોઢાના છાલા મટે છે . ( ૧૬ ) પ્લેગની દવા – તુલસીના માંજ ૨ , તીખા અને સાકર ત્રણેનું ચૂર્ણ મેળવાને આપવાથી દર્દી ને પ્લેગમાં રાહત થાય છે . ( ૧૭ ) પિતની શાંતિ માટેઃ- શરીરમાં પિત વધી ગયું હોય તો તુલસીના પાનનો રસ , આદુનો ૨ સ તથા લીંબુનો રસ મેળવીને સેવન કરવાથી પિતનો પ્રકોપ શાંત થાય છે . તુલસીની મુખ્યવિશેષતા એ છે કે તે પુરૂષો , સ્ત્રીઓ અને બાળકો એમ બધા માટે સમાનરૂપથી પ્રભાવશાળી છે . તેનું કોઈ રીએકશન આવતુ નથી.આમ તુલસી કલ્પવૃક્ષ સમાન છે . જાય છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here