પ્રત્યેક ઘરમાં રાખવા જેવા ઓસડીયા આ ઔસધ પેટી ઘરમા ખાસ વસાવજો

0

પ્રત્યેક ઘરમાં રાખવા જેવા ઓસડીયા મિત્રો આજ ઘરમાં ઔષધ પેટી વસાવવાની વાત કરવી છે . ( ૧ ) પેટના સામાન્ય દુઃખાવા માટે હિંગ્વાષ્ટક ચૂર્ણ , અજમો , કાલા નિમક , ગંધક વટી . ( ૨ ) ઉધરસ માટેઃ સિતોપલાદિચૂર્ણ , ત્રિદ્ , અરડુસી ( ૩ ) હૃદયની નિરોગીતા માટે સૂતશેખર તથા અર્જુનચૂર્ણ , લક્ષ્મીવિલાસ . ( ૪ ) મળશુદ્ધિ માટે આરોગ્યવર્ધિની ( ૫ ) અતિસારઃ સૂંઠનું ચુર્ણ , જીરું , ( ૬ ) નબળાઈ માટે : અશ્વગંધા ચૂર્ણ ( ૭ ) પેશાબમાં બળતરાઃ ચંદ્રપ્રભાવટી . ( ૮ ) કોઈપણ પ્રકારનો દાહ : ગળો ચૂર્ણ , સુતશેખર રસ ( ૯ ) સામાન્ય તાવ : ત્રિભુવનકિર્તિ રસ ( ૧૦ ) માથાનો દુઃખાવોઃ દશાચૂર્ણરિષ્ટ ( વાતપ્રકોપ ) ( ૧૧ ) ઉલટીઃ મોરપીંછની ભસ્મ , પ્રવાલપિષ્ટી ( ૧૨ ) સ્નાયુઓની નબળાઈ યોગરાજ ગુગળ , ત્રિફળા ગુગળ ( ૧૩ ) કબજીયાતઃ હરડે ચૂર્ણ ( ૧૪ ) સુકી ઉધરસ માટે બહેડાની છાલ ( ૧૫ ) માલિસ માટે નારાયણ તેલ , નગોડ તેલ ( ૧૬ ) વાગ્યું હોયને લોહી બંધ કરવા માટે હળદર અથવા ગોદતિ ભસ્મ ( ૧૭ ) ચક્કર આવવા માટે ધમાસો તથા સફેદ મરી ( ૧૮ ) મૂત્રદાહ માટેઃ ચંદ્રપ્રભાવટી ( ૧૯ ) મોંમાં ચાંદા પડવા શુદ્ધ મધ બાળકો માટે : બાલરક્ષક સોગઠી , દ્રાક્ષારિષ્ઠ કૃમિ માટે કૃમિકુઠાર રસ , કાળીજીરી બુદ્ધિ માટે કુમાર કલ્યાણરસ બ્રાહ્મી ધૃત લૂમાટે લીંબુ , ચંદનનું શરબત

પ્રત્યેક ઘરમાં રાખવા જેવા ઓસડીયા આ ઔસધ પેટી ઘરમા ખાસ વસાવજો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here