આ 1 બીમારીમાં થાય છે કમર અને ગરદનમાં દુખાવો જાણો વધુમાં

0

આગળ જાણો સ્પોડિલિસિસની . બીમારીમાં શુ પરેજી રાખવી

રોજ સવારે લસણની 2 થી 3 કળી ખાવાથી અને લસણનું તેલ લગાવાથી ગરદનના દુખાવાથી જલ્દી છુટકારો મળી શકે છે .દિવસમાં ત્રણ વખત સંચળ નાખીને લીંબુનું પાણી પીવાથી પણ આ બીમારીમાં આરામ મળે છે .રેગ્યુલર ખોરાકમાં ચોખાની જગ્યાએ ઘઉં લો અને કડવા શાકભાજી જેમ કે કારેલાં અને સરગવો સામેલ કરો .

તાજપાનવાળા શાકભાજી લેવા જોઈએ , ભોજનમાં સલાડ જરૂર લો.તેમજપાલક , ગાજર અને બીટનો રસપણ જરૂર લો ઓઇલી અને મસાલાવાળી વસ્તુઓ , ચિકન , રિફાઇડખોરાક જેમકે મીઠાઈ , બ્રેડ અને મેંદાથી બનેલી વસ્તુઓ ન લેવી . એસિડવાળા ફૂડની સાથે રેડમીટ , ખાટ્ટા શાક અને સફેદબટાકાપણ તમારા શરીરમાં જમા થયેલું એસિડ સાંધામાં સોજા વધારી શકે છે .

AYURVEDIC FORMULA ઇમ્યુનિટીની સાથે ઉધરસ અને અસ્થમામાં પણ અશ્વગંધા ફાયદાકારક છે A શ્વગંધાના મૂળનો પાઉડર ઉધરસ અને અસ્થમામાં રાહત આપે છે . તેના પાનની ચા બનાવીને પી શકાય છે . દૂધમાં એક ચમચી અશ્વગંધાના મૂળનો પાઉડર મેળવીને પીવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે . રેગ્યુલર તેના પાન ખાવાથી અને પ્રાણાયામ કરવાથી મેદસ્વિતા ઓછી થાય છે . લેમન ગ્રાસને ગરમ પાણીમાં અજમો અને હળદર નાખીને પીઓ . તેમાં રહેલાં એન્ટિઓક્સિડન્ટ્સ બેક્ટરિયાને ખતમ કરીને ખતમ કરીને ઇન્વેક્શનથી બચાવે છે . વિટામિન – એ , સી , ફોલેટ , ફોલિક એસિડ , મેગ્નેશિયમ , ઝિંક , કોપર , આયર્ન , પોટેશિયમ , ફોસ્ફરસ , કેલ્શિયમ અને મેંગેનિઝ હોય છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here