રોજ સવારે ખાલી પેટ પીવો આ પાણી વજન તો ફટાફટ ઉતરશે જ અને ચહેરો પણ નીખરસે

0

રોજ સવારે ખાલી પેટ પીવો લીંબુ પાણી , રોગ રહેશે દૂર અને થશે આ 5 ફાયદા લીંબૂ ભોજનના સ્વાદતો વધારે છે . સલાદ કે ચાટકે શાક પર લીંબુ નિચોડીને ખાવાથી જુદી જ મજા છે . ગરમીની મોસમમાં તો લીંબૂ ખાવાની સાથે – સાથે લીંબૂ પાણી પીવાથી પણ બહુ જ ફાયદો મળે છે . તેનાથી તરસ તો બૂઝી જાય છે સાથે – સાથે આ તાજગી પણ બનાવી રાખે છે . આમ તો લીંબૂ પાણીનો સેવન દિવસમાં ૨ વાર જરૂર કરવું જોઈએ પણ જો દરરોજ સવારે ખાલી પેટ તેનું સેવન કરશો તો તેનાથી બહુ ઘણા ફાયદા મળી શકે છે .

૧. પાચન ક્રિયા સરસ સવારે ફાણા પાણીમાં , લીંબૂ અને મધ નાખી પીવાથી શરીરમાં પાચક રસ બનવું શરૂ થઈ જાય છે . તેનાથી ભૂખ લાગવી શરૂ થઈ જાય છે અને આ પાચન ક્રિયાને સરળ રાખવામાં પણ મદદગાર છે . ૨. વિટામિન સી થી ભરપૂરઃ શરીર માટે વિટામિન સી બહુ જરૂરી છે . તેનાથી રોગોથી લડવામાં મદદ મળે છે . સવારના સમયે તેનું સેવન કરવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા સરસ થઈ જાય છે . જે નાની નાની ઇન્ટેકશન જેમકે શરદી , ખાંસી અને જુકામથી બચાવી રાખે છે .

૩. ત્વચામાં નિખાર ઃ તેમાં એંટી ઓક્સીડંટના ગુણ હોય છે . જે ત્વચામાં નિખાર બનાવી રાખે છે . જેનાથી ત્વચાના ડાઘ ધબ્બા સાફ થઈ જાય છે . ૪. મોઢાની દુર્ગધ દૂર લીંબૂ પાણી મોઢાની દુર્ગધને દૂર કરવામાં મદદગાર છે . આ બોડીને ડિટોકસ કરવાનો કામ કરે છે . ૫. વજન ઓછું કરે : જાડાપણથી પરેશાન છો તો સવારે ખાલી પેટ ગરમ પાણી , લીંબૂ અને મધનો સેવન કરવાથી પેટમાં જામેલી ચરબી ઓછી થવા શરૂ થઈ જાય છે . તેનાથી મેટાબોલિજમ પણ વધે છે . ૬. સાંધાના દુખાવાથી રાહતઃ સાંધાના દુખાવાથી પરેશાન છો તો સવારે લીંબૂ પાણી પીવું શરૂ કરી દો . તમારા માટે ફાયદાકારી રહેશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here