15 મિનિટ તડકામાં બેસવાના ત્રણ મોટા ફાયદા વાંચો અને શેર કરો

0

નોલેજ 15 મિનિટ તડકામાં બેસવાના ત્રણ મોટા ફાયદા તમારું શરીર સૂર્યનાં કિરણોના સંપર્કમાં આપમેળે જ વિટામિન – ડી બનાવી લે છે . હાર્વર્ડ હેલ્થ ફાઉન્ડેશનના રિપોર્ટ અનુસાર દરરોજ 15 મિનિટ તડકામાં પસાર કરવાથી વિટામિન – ડીની જરૂરિયાત પૂરી થાય છે . વિટામિન – ડી તમારા મગજમાં બનતા સેરોટોનિન હોર્મોનનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે . તેનાથી તણાવ ઘટે છે , ઊર્જા , એકાગ્રતા વધે છે , મૂડ સુધરે છે . સારી ઊંઘ આવે છે અને પાચન પણ સુધરે છે . જોકે , કેટલો સમય તડકામાં પસાર કરવો તેના અંગે સ્થાન , ત્વચાનો રંગ સહિત બીજી અનેક બાબતો મહત્ત્વની હોય છે .

મલ્ટિપલ ક્લોરોસિસઃ જર્નલ ઓફ અમેરિકન મેડિકલ એસોસિએશન અનુસાર વિટામિન- ડી મગજ અને કરોડરજ્જુમાં થતી બીમારી મલ્ટીપલ ક્લોરોસિસના જોખમને ઘટાડે છે .

હૃદયરોગઃ પબમેડ સેન્ટ્રલ અનુસાર હૃદય સાથે જોડાયેલી બીમારીનું જોખમ ઘટે છે . લૂઃ અમેરિકન જર્નલ ઓફ ક્લીનિકલ ન્યુટ્રીશન અનુસાર લૂનું જોખમ ઘટાડે છે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here