ઉપયોગમાં આવે તેવી 20+ ઘરગથ્થુ ટીપ્સ

1) કાચના ગ્લાસ એકબીજામાં ફીટ થય ગયા છે ફૂટી જવાની બીક લાગે છે કાચના ગ્લાસ બે ફીટ થઈ ગયાં હોય તો તેને એક દિવસ ફ્રીજમાં રાખી મૂકો . બીજા દિવસે તે સહેલાઇથી છૂટાં પડી જશે અને તૂટશે પણ નહિ . (2) કાકડીને લાંબા સમય સુધી તાજી રાખવા માટે કાકડીને અલગ અલગ છાપાંના ટુકડામાં વીંટાળીને ફ્રીજમાં રાખવાથી તે આઠ દસ દિવસ સુધી તાજી રહેશે .

(3) વધેલી કોફીને ફેંકી ન દેશો આ ઉપાય કરો વધેલી કોફીને ધરના પ્લાન્ટમાં રેડો . તે ઉત્તમ ખાતરનું કામ કરશે (4) શાકની ગ્રેવી , કરી ખીરને ઝડપથી ઘટ બનાવવા માટે તેમાં કાજુનો પાઉડર ભેળવો શાક, ગ્રેવી, કરી સરસ ઘટ થાય જશે . (5) તેલમાં તળેલ વાનગીમાં તેલ ઓછું વપરાય એ માટે આ ઉપાય જરૂર કરજો  સમોસા , ભજિયાં વગેરે તળતી વખતે તેલમાં એક ચમચી વિનેગર નાખવાથી તેલ ઓછું વપરાય (6) માખણમાંથી ધી બનાવ્યા પછી એ ધી લાંબો સમય તાજુ રાખવા માટે  તેમાં એક ચમચી મેથીના દાણા નાખો ઘી લાંબા સમય સુધી તાજું રહેશે

(7) મધની બોટલમાં ત્રણ – ચાર મરી નાખી રાખવાથી તેમાં કીડીઓ ચડશે નહિ .(8) સમારેલા ફળને ખાંડવાળા પાણીમાં રાખવાથી તે કાળાં નહીં પડે . (9) લીંબુને મીઠા સાથે રાખવાથી તે લાંબા સમય સુધી તાજું રહે છે (10) માખણમાંથી વાસ આવતી હોય તો તેને થોડી વાર સોડા નાખેલા પાણીમાં રાખી મૂકો .(11) પાપડ , ખાખરા વગેરેને કાચ કે પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખવાથી ભેજ નહીં લાગે .

(12) ચોમાસામાં પાપડ હવાઇ ન જાય તેથી તેને ઓવનમાં બેક કરી , પોલીથિલીનમાં પેક કરી દાળ કે શાકની તપેલી પર મૂકી રાખો આમ કરવાથી પાપડ કડક રહેશે હ્વાશે નહિ .(13) સમોસા તળવાને બદલે બેક કરવાથી તેલ ઓછું વપરાવાની સાથે તે એકદમ ક્રિસ્પી બનશે (14) ઠંડકવાળા વાતાવરણમાં દહીં ઝડપથી જામે એ માટે તેને ગરમી લાગે એવી જગ્યાએ મૂકો

(15) મગની દાળ વધી હોય તો તેને ફેંકી ન દેતાં તેમાં થોડો લોટ ઉમેરી ખાખરા બનાવી લો . કાજુ , બદામ , અખરોટ વગેરે સૂકા મેવાને સમારતાં પહેલા અડધે ક્લાક ફ્રીજમાં રાખી પછી ગરમ છરીથી સમારો (16) કોફી વધી હોય તો તેને બરફની ટ્રેમાં ભરી ફ્રીજમાં મૂકી દો . કોફીના આ ક્યુબ ફરી જ્યારે કોફી બનાવો ત્યારે ઉપયોગમાં લઈ શકાય .

અમે બધા જાણીએ છે કે નેલ પેંટ લગાવતા હાથ કેટલા સુંદર લાગે છે, પણ સુંદર હાથ ત્યારે જ ખરાબ લાગે છે જ્યારે અમારી નેલ પેંટ લગાવવાના એક બે દિવસમાં જ અડધી નિકળવા લાગે છે.

1. નેલ રીમૂવરથી સારી રીતે નેલ સાફ કરો અને ત્યારબાદ નવી નેલ પૉલિશ લગાવવી. જૂની નેલ પૉલિશ પર નવું રંગ લગાવાથી જાડી પરત બની જાય છે અને વધારે ટકી શકતી નથી. 

2. નેલ -પૉલિશ લગાવવાથી પહેલા શીશીને સારી રીતે હલાવી લો, જેનાથી જમેલું રંગ એકજેવું થઈ જાય અને એ સારી રીતે નેલ્સ પર ફેલશે. 

3. કોઈ પણ નેલ પૉલિશ લગાવતા પહે૱આ ટાંસપેરેંટ બેસ કલર પણ લગાવવું. તેની ઉપર નેલ પોલિશ લગાવવાથી વધારે ટકી રહેશે

fruit ને લાંબા સમય સુધી ફ્રેશ રાખવા માટે : (1) કેળાંની સાથે અન્ય ફળ રાખવાથી બચવું . તેનાથી નીકળતી ગેસઅન્યફળોને જલ્દીપકાવી દે છે . (2) પાઇનેપલ જેવા ફળ ફ્રીઝથી વધુ તાપમાનમાં જલ્દી ખરાબ થઈ શકે છે . એટલે તેને ફ્રીઝથી બહાર જ રાખો . (3) તાજા ફળોની સાથે એવા ફળોને જરાય પણ ન રાખો જે થોડા ખરાબ હોય . આ ફળ તાજા ફળોને પણ જલ્દી ખરાબ કરી દે છે .

(4) ફળોને કાયમ પેપરબેગ માંથી કાઢીને રાખો. ફળોમાંથી નીકળતી એથીલિન ગ્રેસને જલ્દી જ પકાવી શકે છે . (5) કેળાં અને સંતરા જેવાકળોને ડાયરેક્ટ સનલાઇટ અને વધુ ગરમ જગ્યાએ રાખવાથી બચવું તેનાથી તેનાખરાબથવાના ચાંસવધેછે . (6) ફળનેકાંચના કન્ટેનરમાં રાખીને ફ્રિઝમાં રાખો . તેનાથી લાંબા સમય સુધી ફ્રેશ રહેશે . (7) ફળોને મધના પાણીમાં નાખીને રાખવાથી તે વઘુ દિવસ સુધી ફ્રેશ રહે છે . તેનાથી ફળના રંગ પણ નથી બદલાતા , (8)ફ્રી ઝમાં રાખતા પહેલા ફળને પાણીમાં વિનેગરના થોડા ટીપાં નાખીને ધોવો . તેનાથી બેક્ટરિયા ખતમ થશે અને ફળ વધુ સમય સુધી ફ્રેશ રહેશે .

Leave a Comment