ન્યુમોનિયા એટલે શું તેના ઉપચારો વીશે વધુમાં વાંચો અને શેર કરો

ન્યુમોનિયા એટલે શું ? આયુર્વેદમાં આ તાવને ‘ શ્વસનક જ્વર ‘ કહેવાય છે . વ્યક્તિની અંદર દૂષિત હવાના કારણે ન્યુમોનિયાના બેક્ટરિયા , વાઈરસ કે ફંગસ પ્રવેશી જવાથી એક અથવા બંને ફેફસામાં પણ ભરાય છે , અને સોજો Inflammation ) આવે છે , તેને ન્યુમોનિયા કહેવાય છે .

ન્યુમોનિયાના ઉપચારો ૨ કપ પાણીમાં ૧ ચમચી મેથી નાખીને ઉકાળવું . ત્યાર પછી તેને ગાળીને તેમાં મધ ઉમેરીને દિવસમાં ૨ થી ૩ વાર તે પાણી પીવું . ૧ કપ પાણીમાં ૧-૧ ચમચી ખાંડેલા તલ અને અળશી નાખીને ઉકાળવું . તેને ગાળીને ૧ ચમચી મધ તથા થોડું મીઠું નાખીને પીવું . ૧ કપ હૂંફાળા પાણીમાં ૨ ચમચી હળદર અને ચમચીનો ચોથો ભાગ કાળા મરી નાખીને દિવસમાં ૧ વાર પીવું . દર ૬ કલાકે ૧૦ તુલસીના પાનના રસમાં થોડો મરીનો પાવડર નાખીને પીવો .

૩૦૦ મિ.લી. ગાજરનો રસ અને ૧૦૦-૧૦૦ મિ.લી. બીટ અને કાકડીનો રસ ભેગો કરીને પીવો . ૨ થી ૪ ચમચી ફુદીનાનો તાજો રસ ૧ થી ૨ ચમચી મધ સાથે મેળવીને દર ૨ કલાકે પીવાથી ન્યુમોનિયાનો તાવ મટે છે . ૧ ચમચી મહાસુદર્શનચૂર્ણ , ૧ કપ પાણીમાં ઉકાળીને દરરોજ વાર પીવું . ૧ ચમચી આદુનો રસ , ૧ ચમચી તુલસીનો રસ , ૨ ચમચી અરડૂસીનો રસ અને ૨ ચમચી મધ મિશ્ર કરીને રોજ ૨ વાર લેવું .

તાવ મલેરિયાનો ચેપ: વધુ પડતી ઠંડીના લીધે શરીર ધ્રૂજવું અને શરીરમાં પરસેવો વળવો ઝાડા – ઊલટી , તરસ , રાતો – પીળો પેશાબ અને લમણામાં દુઃખાવો . નોંધ : આ તાવ મલેરિયાનો ચેપ લાગેલ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં મચ્છરો દ્વારા સહેલાઈથી ફેલાઈ શકે તેમ છે . તેનો ક્રમ નીચે આપેલ છે . લોહીમાં આવે છે . # મલેરિયા થવાનાં કારણો : બંધિયાર કે ગંદા પાણીમાં થતાં મચ્છરોના કરડવાથી , મલેરિયાના ચેપવાળું મચ્છર કરડવાથી . મલેરિયા થયા બાદ અપૂરતી સારવારને લીધે ફરી ઉથલો મારવાથી ગર્ભવતી માતાને જો મલેરિયા થયો હોય તો તેના પેટમાં રહેલા બાળકને પણ મલેરિયા થઈ શકે , અન્ય કોઈ શારીરિક બીમારીઓમાં આનો ચેપ લાગવાની શક્યતા વધુ છે .

ગળાનું ઈન્વેશન ગળાનાં ઇન્વેક્શનનાં લક્ષણો : ગળાની અંદર લાલાશ અને સોજો આવી જવો . ગળામાં અને કાનમાં દુ : ખાવો થવો , કાકડાઓ ( Tonsils ) સૂજી જવા , છોલાઈ જવા ને લાલ થઈ જવા માથું દુ : ખે કે નાકમાંથી પાણી પડવું . જો વધી જાય તો શરીરના અંગો દુ : ખવા લાગે અને તાવ પણ આવી શકે .

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

Leave a Comment