ધરે બનાવો ચટપટી મકાઇ મેથીનો પુલાવ

ધરે બનાવો ચટપટી મકાઇ મેથીનો પુલાવ બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧/૨ કપ મીઠી મકાઇના દાણા, ૩/૪ કપ સમારેલી મેથીની ભાજી, ૧ કપ બાસમતી ચોખા , ધોઇને નીતારી લીધેલા, ૧ ટેબલસ્પૂન માખણ, ૧ ટેબલસ્પૂન તેલ, ૨ to ૪ કાળા મરી, ૧૨ મિલીમીટર (૧/૨”) નો તજનો ટુકડો, ૨ લવિંગ, ૨ એલચી, ૧/૨ કપ સ્લાઇસ કરેલા કાંદા, મીઠું … Read more