રસોઈ બનાવતી વખતે રસોઈનું માપ શું રાખવું તે ખબર નથી પડતી જરૂર આ પોસ્ટ વાંચો

દૂધપાક બનાવવા માટે : એક વ્યક્તિ માટે દૂધ પાક બનાવવા માંટેન વસ્તુ નું માપ 5૦0 મિલિ દૂધ માંથી 300 મિલિ દૂધપાક તૈયાર થાય છે

એક વ્યક્તિ માટે બાસુંદી બનાવવા કેટલું માપ જોઈએ ? વ્યક્તિએ 500 મિલિ દૂધ – 250 મિલિ તૈયાર બાસુદી . ફૂટસલાડ : એક વ્યક્તિએ 250 મિલિ દૂધ .

ક્રીમસલાડ : 1 વ્યક્તિએ 100 ગ્રામ ક્રીમ , 200 ગ્રામ ફૂટ .

શીખંડ : । વ્યક્તિએ 200 ગ્રામથી 250 ગ્રામ

પુલાવ 5 વ્યક્તિએ 200 ગ્રામ ચોખા .

આલુમટર : 9 વ્યક્તિ માટે 750 ગ્રામ બટાકા , 450 ગ્રામ વટાણા .

દહીંવડાં : જમણવાર સાથે 8 વ્યક્તિ માટે 2 કપ ચોળાની , 1 કપ અડદની દાળ .

પાંદડાં : જમણવાર સાથે 35 વ્યક્તિ માટે 14 કિલો પાંદડાં , 1 કિ . ચણાનો ઝીણો લોટ ,

ઢોકળાં : 10 વ્યક્તિએ 5 કપ લોટ – રસપૂરી સાથે . સાથે . ઢોકળા બનાવવા માટેની રીત વાંચવા અહી ક્લિક કરો

સૌ ગુજરાતીઓના ફેવરીટ ઢોકળાની રીત જુઓ સ્ટેપ બાય સ્ટેપ આટલું ધ્યાન રાખશો તો ઢોકળા એકદમ સોફ્ટ બનશે..!!

સમોસા : 6 વ્યક્તિ માટે 1 કિલો બટાકા 250 ગ્રામ વટાણા ( એકલા હોય તો ) . 15 વ્યક્તિ માટે ( જમણવાર સાથે ) 1 કિલો બટાકા , 250 ગ્રામ વટાણા , છોલે : 1 વ્યક્તિ માટે 75 ગ્રામ ( જમણવાર એટમ

તીખા ઘૂઘરા અને સમોસા આ રીતે ઘરે બનાવશો તો બહાર ખાવાનું ભૂલી જશો

જેના ઘરે રોજ શું રાંધવું ? તેના માટે ખાસ આખા મહિનાનું મદદરૂપ થતું આ મેનુ લિસ્ટ… મજા કરો..

એટમ બોડીશ : ૬ વ્યક્તિ માટે 15 મોટા બટાકા 600 ગ્રામ લીલા શાકનો વટાણા ,

મકાઇ , બટાકા પેટીંગ : એક કિલો બટાકા 1 1/2 કિલો મકાઇ ,

બટાકાવડાં : 6 વ્યક્તિએ । કિલો બટાકા ( જમણવાર સાથે ) .

ખીચડી : 12 વ્યક્તિએ 1 કિલો છાડેલા ઘઉં

કઠોળની કચોરી : 1 કિલો તુવેરના દાણા ૬૦ કચોરી ,

ઢોસા બનાવવા માટે : ૩ કપ ચોખામ, ૧ કપ અડદ ની દાળ, 1/2ચમચી મેથી ના દાણા……… ઢોસા બનાવવા માટેની રીત વાંચવા અહી ક્લિક કરો

સેવઉસળ : 15 માસ માટે 1 કિલો શેકો વટાણા .

લાડવા : 100 ગ્રામ ઘઉંનો જાડો લોટ , 3 લાડવા ,

રગડાપેટીસ ઃ । વ્યક્તિએ 2 બટાકા , 1 મુઠી વટાણા .

ગાજરનો હલવો : 5 વ્યક્તિએ 1 ક્લોગ્રામ ગાજર , 500 મિલિ દૂધ અને મલાઇ .

પટ્ટી સમોસા : 750 ગ્રામ મેંદો , 100 ગ્રામ ઘઉંનો લોટ , 1 કિ . બટાકા , 500 ગ્રામ છોડોલા વટાણા -175 નંગ થાય .

પંજાબી સમોસા : 2 કિલો બટાકા , 1 કિલો વટાણા ફોલેલા , 800 ગ્રામ મેંદો , 250 ગ્રામ ઘઉંનો લોટ , 4 ટેબલ સ્પૂન રવો , 4 ટેબલ સ્પૂન થી … 160 નંગ થાય

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top