પૅન ફ્રાઇડ નૂડલ્સ્ શાંઘાઇની મનગમતી વાનગી છે. ચીનમાં પૅન ફ્રાઇડ નૂડલ્સ્ પ્રખ્યાત નાસ્તાની ડીશ ગણાય છે અને તેનો અદભૂત સ્વાદ દરેકને ગમે એવો હોય છે.
રાંધેલા નૂડલ્સ્ ને કરકરા અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે પૅન ફ્રાઈ કરી ઉપર ઘટ્ટ વેજીટેબલ સૉસ પાથરીને તેનો અદભૂત સ્વાદ તરત જ માણવાની મજા ઓર જ આવે છે. આ એક અત્યંત સ્વાદિષ્ટ...
પનીર પકોડા-જ્યારે તમે પંજાબમાં મુસાફરી કરતા હો ત્યારે ત્યાંની અતિ પ્રખ્યાત નાસ્તાની વાનગીનો તમને ગમે ત્યાં ભેટો થઇ જશે અને તે છે પકોડા.પકોડા બનાવવા લગભગ કોઇ પણ શાકભાજી જેવી કે પાલક, કાંદા, ફૂલકોબી, બટાટા અને મરચાંનો ઉપયોગ થાય છે અને મજેદાર ચણાના લોટના ખીરામાં ડૂબાડીને તેને તળવામાં આવે છે. ખરેખર તો પકોડાનો સ્વાદ તો તે જ્યારે ગરમ હોય ત્યારે...
પથરી બહુ કષ્ટદાયક રોગ છે. તે સામાન્યપણે 30થી 60 વર્ષની ઉંમરની વ્યક્તિઓમાં થતી જોવા મળે છે અને સ્ત્રીઓની સરખામણીએ પુરુષોમાં તેનું પ્રમાણ ચારગણું જોવા મળે છે. આજે ભારતના પ્રત્યેક 2000 પરિવારોમાંથી એક પરિવાક આ પીડાદાયક સ્થિતિથી પીડિત છે, પણ સૌથી દુખદ બાબત એ છે કે આમાંથી કેટલાક ટકા રોગી જ આનો સાચો ઇલાજ કરાવે છે. એલોપેથીમાં ઓપરેશન જ એક...
લીંબુ ઘાસ માં કેન્સર સહિત અનેક બિમારીઓ છુટકારો આપનારા ગુણો છે. તેમાં અદ્ભુત एंटी-ऑक्सीडेंट गुण છે. જેના કારણે માનવીય શરીરમાં ઘણા ગંભીર રોગો જવાબદાર હોય છે, એમના સ્વરૂપોમાં પરિવર્તન લાવે છે, નહી માત્ર સ્થિર થાય છે, પણ કેટલાક કિસ્સાઓમાં તે જીવાણુઓને પોતાની અંદર સમાવી લે છે.
ચા બનાવવાની રીત :
આ છોડના લીલા પાંદડા લઈ, તેના નાના નાના ટુકડા કરવા. એક...
સુકો મેવો : અલગ અલગ પ્રકારના ડ્રાયફ્રુટ શરીરને અંદરથી ગરમ રાખે છે. બદામ, અખરોટ વગેરે જેવા નટ્સમાં વિટામીન અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. શિયાળામાં ડ્રાયફ્રુટના લાડુ કે પછી પાક બનાવીને પણ આરોગી શકો છો. તમે ઈચ્છો તો દુધમાં બદામ અને અખરોટનો પાઉડર બનાવીને પણ પીવાના ઉપયોગમાં લઇ શકો છો.
ભીંડા ખાવાના ફાયદા ભીંડામાં મળવા વાળા લાલસા પદાર્થ આપણા હાડકાઓ માટે ઉપયોગી...
અડદિયા એ ગુજરાતમાં શિયાળાની ઠંડીમાં માં ખવાતો લોકપ્રિય પાક છે, અડદમાં ભરપુર માત્રામાં પ્રોટીન હોય છે, આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું એક કઠોળ ગણવામાં આવે છે, વળી તેમાં ગરમ ગણાતા વસાણા પણ નાખવામાં આવે છે, માટે શિયાળાની ઋતુમાં તો અડદિયા ખાવા જ જોઈએ, તો ચાલો આજે આપણે અડદિયા બનાવવાણી રીત જાણીશું
રીત 1: સામગ્રી:૫૦૦ ગ્રામ અડદનો કરકરો લોટ, ૫૦ ગ્રામ ઘી,...